________________
અશ્લેષા નક્ષત્રને અક્ષેત્ર વ્યાપિ પ્રતિપાદિત કરેલ હોવાથી પંદર મુહૂતથી અશ્લેષાનક્ષેત્ર, ત્રીસ મુહૂતથી મધા નક્ષત્ર, ત્રીસથી પૂર્વાફાલ્ગુની નક્ષત્ર ખધાને મેળવવાથી ૧૫૪૩૦-૩૦= ૭૫ ૭૯-૭૨=૪-૨૪–૯ આ રીતે ચાર મુહૂત તથા એક મુહૂર્તીના ખાસિયા ચાવીસ ભાગ તથા ખાસયા એક ભાગના સડઠિયા નવ ભાગ રહે છે. હવે ભાદરવા માસ ભાવી અમાસ રૂપ ત્રીજી પઉત્તરાફાલ્ગુની નક્ષત્રના ચાર મુહૂત તથા એક મુર્હુતના ખાસિયા ચાવીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સઢિયા નવ ભાગ ભેગવીને સૂય ભાદરવા માસની અમાવાસ્યારૂપ ત્રીજા ને સમાપ્ત કરે છે. એજ રીતે માર્કોના પવ વિષે પણ સૂર્યાં નક્ષત્ર સમજી લેવા, યુગના પૂર્વામાં આવેલ ખાસઠ નક્ષત્રમાં આવેલ સૂય નક્ષત્ર બતાવનારી પૂર્વાચાર્યાંએ કહેલ આ ગાથાએ ભાવનીય છે. (સત્ત્વ મન અગમ સુળ સ્થો) ઈત્યાદિ આ ગાથાઓની વ્યાખ્યા આ પ્રમાણે છે. પહેલા પવની સમાપ્તિમાં સર્પ દેવતાવાળુ સૂર્ય નક્ષત્ર અશ્લેષા હૈાય છે. (૧) ખીજા પર્વની સમાપ્તિમાં સૂર્ય નક્ષત્ર ભગ દેવતાવાળુ પૂર્વાફાલ્ગુની નક્ષત્ર છે. (૨) ત્રીજા પર્વની સમાપ્તિમાં અ`મા દેવશી પ્રસિદ્ધ સૂર્ય દેવતાવાળું ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હાય છે. (૩) ચેાથા પ`ની સમાપ્તિમાં પણ ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર જ હોય છે, (૪) પાંચમા પર્વની સમાપ્તિમાં હરત નક્ષત્ર હાય છે. (૫) છંડા પવની સમાપ્તિમાં ચિત્રા નક્ષત્ર હોય છે. (૬) સાતમા ૫ની સમાપ્તિમાં વિશાખા નક્ષત્ર હોય છે. (૭) આઠમા પર્વની સમાપ્તિમાં સૂર્ય નક્ષત્ર મિત્ર દેવતાવાળુ અનુરાધા નક્ષત્ર હાય છે (૮) હવે જ્યેષ્ઠાદિ છ નક્ષત્રના સંબંધના ક્રમાનુસાર કહે છે-નવમા પની સમાપ્તિમાં જ્યેષ્ઠાનક્ષત્રજ સૂર્ય` નક્ષત્ર હાય છે. (૯) દસમા પર્વની સમાપ્તિમાં મૂલનક્ષત્ર હાય છે. (૧૦) અગ્યારમા પની સમાપ્તિમાં પૂર્વાષાઢા નક્ષત્ર હોય છે (૧૧) ખારમા પની સમાપ્તિમાં ઉત્તર.ષાઢા નક્ષત્ર હોય છે. (૧૨) તેરમા પર્વાંની સમાપ્તિમાં શ્રવણુ નક્ષત્ર હોય છે (૧૩) ચૌદમા પર્વની સમાપ્તિમાં ધનિષ્ઠા નક્ષત્ર હાય છે. (૧૪) પંદરમા પુની સમાપ્તિમાં અજ દેવતાવાળુ પૂર્વાભાદ્રષદા નક્ષત્ર હોય (૧૫) સેાળમા પર્વની સમાપ્તિમાં અભિવૃદ્ધિ દેવતાવાળુ ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર ડાય છે. (૧૬) સત્તરમા પર્વની સમાપ્તિમાં ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર હોય છે. (૧૭) અઢારમા પર્વની સમાપ્તિમાં પુષ્ય સૂ નક્ષત્ર હોય છે (૧૮) એગણીસમા પર્વની સમાપ્તિમાં સૂર્ય નક્ષત્ર અશ્વ દેવતાવાળુ અશ્વિની નક્ષત્ર હોય છે. (૧૯) વીસમા પ॰ની સમાપ્તિમાં કૃત્તિકા નક્ષત્ર હોય છે (૨૦)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૫
Go To INDEX