________________
મહત તથા એક મુહૂર્તના બાસડિયા તેંતાલી ભાગ 3 તથા બાસઠિયા એક ભાગના સડસડિયા તેત્રીસ ભાગ : આ બધાને એક ઠેકાણે સ્થાપિત કરવા જેમકે-૧૯૪૩ ૩૨૬ આટલા પ્રમાણથી પૂર્વ રાશિને શેધિત કરવી ૩૩ ૨ ૧૯ રૂ, રૂદg =૧૩, આ પ્રમાણે તેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા ઓગણસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એક ભાગ રહે છે. અશ્લેષા નક્ષત્રનું આટલું પ્રમાણ સૂર્ય ભેગવીને શ્રાવણ માસ ભાવી અમાસ રૂપ પહેલા પર્વને સમાપ્ત કરે છે.
હવે બીજા પર્વની વિચારણા કરવામાં આવે છે, અહીં પણ પૂર્વોક્ત ધ્રુવરાશી હોય છે. જેમકે ૩૩-૨-૩૪ અહીં બીજું પર્વ હોવાથી બેથી ગુણવા ૬૬-પ-૮ તે છાસઠ મુહૂર્ત તથા એક મહિના બાસઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા આઠ ભાગ રહે છે. આનાથી યુક્ત પુષ્ય નક્ષત્રનું શોધનક ૧૯-૪૩-૩૩ આ સંખ્યાથી એટલેકે એટલા ઓછા કરે તે હેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એકવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસયિા પાંત્રીસ ભાગ ૪૬-૨૧-૩પ થાય છે. પંદર મુહૂર્તથી અલેષા નક્ષત્રને શેધિત કરવું અને ત્રીસથી મઘા નક્ષત્રને શેધિત કરવું તે એક મુહૂર્ત બાકી રહે છે બીજું પર્વ પૂર્વાફાલ્લુની નક્ષત્રના એક મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા પાંત્રીસ ભાગને ભેળવીને
સમાપ્ત થાય છે.
હવે ત્રીજા પર્વની વિચારણામાં પણ એજ પૂર્વોક્ત યુવરાશિ હોય છે ૩૩-૨-૩૪ અને ત્રણથી ગુણવી ૯-૭-૪૨ નવ્વાણુ મુહૂર્ત તથા એક મુહર્તન બાસડિયા સાત ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા બેંતાલીસ ભાગ થાય છે. આમાંથી પૂર્વ કથિત પુષ્ય નક્ષત્રનું શોધનક ૧૯-૪૩-૩૩ શેધિત કરવું એટલેકે કમ કરવું ૯૯–૭-૪૨ (૭૯-૪૩-૩૩)=૭૯-૨૪–૯ આ રીતે એગણ્યાશી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચેવિસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા નવ ભાગ ૩૯-૨૪-૯ રહે છે,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૪
Go To INDEX