________________
તે પછી ક્રમથી એકવીસમા પર્વની સમાપ્તિમાં સૂર્ય નક્ષત્ર રાહિણી હોય છે. (૨૧) ખાવીસમા પર્વની સમાપ્તિમાં મૃગશિરા નક્ષત્ર હાય છે. (૨૨) તેવીસમા પČની સમાપ્તિમાં આર્દ્રનક્ષત્ર હાય છે. (૨૩) ચાવીસમા પર્વની સમાપ્તિમાં સૂર્ય નક્ષત્ર પુનર્વસુ હાય છે. (૨૪) પચીસમા પર્વની સમાપ્તિમાં પુષ્ય નામનુ સૂર્ય નક્ષત્ર હોય છે. (૨૫) છવ્વીસમા પની સમાપ્તિમાં સૂર્ય નક્ષત્ર પિતૃદેવતાવાળું મા નક્ષત્ર હોય છે. (૨૬) સત્યાવીસમા પર્વની સમાપ્તિ અવસરમાં સૂર્ય નક્ષત્ર ભગ દેવતાવાળું પૂર્વાફાલ્ગુની નક્ષત્ર હોય છે. (૨૭) અઠયાવીસમા પર્વની સમાપ્તિમાં અમા દેવતાવાળુ ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હેાય છે. (૨૮) એગણત્રીસમાપની સમાપ્તિકાળમાં ઉત્તરાલ્ગુની નક્ષત્ર હાય છે. (૨૯) ત્રીસમા પર્વની સમાપ્તિ કાળમાં સૂર્ય નક્ષત્ર ચિત્રા નક્ષત્ર હોય છે. (૩૦) એકત્રીસ માપની સમાપ્તિ કાળમાં વાયુ દેવતાવાળું સ્વાતી નક્ષત્ર સૂર્ય નક્ષત્ર હોય છે. (૩૧) ખત્રીસમા પની સમાપ્તિમાં વિશાખા નક્ષત્ર હેાય છે. (૩૨) તેત્રીસમા પર્વની સમાપ્તિમાં અનુરાધા નક્ષત્ર હોય છે. (૩૩) ચાત્રીસમા પČની સમાપ્તિમાં આયુ દેવતાવાળુ અર્થાત્ જલ દેવતાવાળુ પૂર્વાષાઢા નક્ષત્ર હેાય છે. (૩૫) જીવન વ્યાપ્ત કાળનું નામ આપ્યુ છે જીવન જલનું નામ છે. કહ્યું પણ છે. (ય:નીજામમૃત લીવનું મુવન વનમ્ ' થમ) છત્રીસમા ની સમાપ્તિમાં વિશ્વે દેવ દેવતાવાળું ઉત્તરાષાઢા નક્ષત્ર જ હાય છે. (૩૬) સાડત્રીસમા ની સમાપ્તિ કાળમાં ઉત્તરાષઢા નક્ષત્ર જ હાય છે. (૩૭) આડત્રીસમાપની સમાપ્તિમાં શ્રવણ નક્ષત્ર હોય છે. (૩૮) ઓગણચાલીસમા પની સમાપ્તિમાં ધનિષ્ઠા નક્ષત્ર હૈાય છે. (૩૯) ચાલીસા પની સમાપ્તિમાં અજ દેવતાવાળુ પૂર્વાભાદ્રપદા નક્ષત્ર હોય છે. (૪૦) એકતાલીસમા પુની સમાપ્તિમાં અભિવૃદ્ધિ દેવતાવાળુ ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર હાય છે. (૪૧) ખેતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર હૈાય છે. (૪૨) તેતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં અશ્વદેવતાવાળુ અશ્વિની
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૬
Go To INDEX