________________
ભાગને સૂક્ષ્મરૂપથી કૃષ્ણ કરતા ક્ષત નામના રાહુ છે. (૩) ચેાથામાં સચ્છિદ્ર નામના છે. (૪) પાંચમે દીવાની શિખરના કાજળ સરખેા ભાસમાન જનક નામના છે. (૫) છમાં ગાઢ કાળા વણુને ઉત્પન્ન કરતા એજ પક્ષના જેવા વણુ વાળા છઠ્ઠો રાહુ છે. (૬) સાતમે શીત નામના છે. જે ચદ્રમંડળની કાલિમાને વધારે છે. (૭) તે પછી વધારે શીતળતાને ઉત્પન્ન કરવાવાળા હિમશીત નામનો આઠમે રાહુ ચંદ્ર મડળમાં વ્યાપ્ત થાય છે. (૮) તેનાથી પણ વધારે શીતને ઉત્પન્ન કરવાવાળા કૈલાસ નામના નવમે રાહુ ચંદ્રમ ડળમાં પ્રવેશ કરે છે. (૯) હું કેવળ કૃષ્ણ વવાળાજ નથી પરંતુ અરૂણ વ વાળા પણ છુ. આ પ્રકારની બુદ્ધિથી અરૂણાભ નામના રાહુ ચદ્રમંડળમાં પેાતાનું પ્રભુત્વ વધારે છે. (૧૦) એજ પ્રમાણે વધારેમાં વધારે અધિકાર પ્રાપ્ત કરવા માટે પેાતાને જયશીલ માનવાવાળા મે' દરેક રીતે ચંદ્રમંડળને જીત્યું છે. આ બુદ્ધિથી પરિય નામના અગ્યારમે હું ચંદ્રમ ડળમાં પેાતાના પ્રભુત્વને સ્થાપિત કરે છે. (૧૧) આકાશમાં સૂર્ય જે પ્રમાણે પેાતાના પ્રભાવથી ગ્રહના અધિપતિપણાને પામે છે. એજ પ્રમાણે હુ પણ ચંદ્રમંડળના અધિષ્ઠાતા છું. આ રીતે નભસૂ નામના ખારમેા રાહુ ચદ્રમંડળમાં પેાતાના અધિકાર સ્થાપિત કરે છે. (૧૨) હૂં ચંદ્રમંડળના સ્વામી છું. આ પ્રમાણેના ગવ થી કતિવ વાળા છુ. આ રીતે ઘેષણા કરતા કપિલ નામના તેરમા રાહુ ચદ્રમંડલમાં વ્યાપ્ત થાય છે. (૧૩) એજ રીતે હૂં પીળા વણુના છું. આ પ્રકારના અભિમાનથી પિંગલ નામનેા ચૌક્રમે રાહુ ચદ્રમ ડ ળના ગ્રાસ કરે છે. (૧૪) આ પ્રમાણે ક્રમે કરીને ધીરે ધીરે પ ંદર દિવસેામાં સ પૂ ચંદ્રમંડળમાં કૃષ્ણત્વ વ્યાપ્ત થઈ જવાથી અમાવાસ્યા તિથિમાં ચંદ્રમડળમાં સિંહાસના રૂઢ થઈને ઉચ્ચ સ્વરથી ડિડિમનાદથી ઘાષણા કરે છેકે-હૂં રાહુ નામના દેવ સર્વ શક્તિમાન બધાને વશ કરવામાં સમથ છુ આ પ્રમાણેના રાહૂ નામના પંદરમે રાહૂ હોય છે. (૧૫) શુકલપક્ષમાં આ કહેલ નામેાના ક્રમ ફેરફારવાળે એટલેકે ઉલ્ટા પ્રકારના હાય છે. જેમકે રાહૂ નામના પહેલેા રાહુ છે. (૧) પિંગલ નામના બીજો (૨) કપિલ નામને ત્રીજો (૩) નભસૂ` નામના ચાથા (૪) પરિજય નામવાળે! પાંચમા (૫) અરૂણાલ નામના છઠ્ઠો (૯) કૈલાસ નામના સાતમા (૭) હીમશીત નામના આમે (૮) શીતનામના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૮૨
Go To INDEX