________________
વા ) હે ભગવન! કયા પ્રકારથી અને કયા આધારથી આપે ચંદ્રાદિનો અનુભવ અર્થાત રૂપ, ગુણ, બળ વીર્ય વિગેરે સ્વરૂપવિશેષ કહેલ છે? તે કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન આ વિષયમાં બે પ્રતિપત્તી કહે છે. (તથ વહુ માગો તો
રવીણો પળા ) ચંદ્રાદિના અનુભવના સંબંધની વિચારણામાં આ કશ્યમાન સ્વરૂપવાળી બે પ્રતિપત્તિ પ્રતિપાદિત કરેલ છે. તે બે પ્રતિપત્તી કઈ છે ? તે જાણવા કહે છે–(paણા) બે પરતીથિકોમાં પહેલે તીર્થિક પિતાના મત વિષે આ નીચે જણાવેલ પ્રકારથી પ્રતિપાદન કરે છે. જેમકે-(તા હિમણૂરિયાળ વીવા વીવા જે ઘણા झुसिरा, णो बादरबोंदिरा कलेवरा णस्थि ण तेसि उदाणेइ वा, कम्मेइ वा, बलेइ वा, वीरिए इवा पुरिसगारपरकमेइ वा ते णो विज्जुलवति, णो असणि लवति णो थणितं लवंति, अहे य गं बादरे वो उकाए समुच्छइ अहे य ण बादरे वाउकाए समुच्छित्ता विज्जु पि लवंति असणि पि જીવંત થnત રિ ઋતિ) ચંદ્ર સૂર્ય જીવરૂપ નથી અર્થાત્ મનુષ્યાદિ પ્રાણિની જેમ જીવરૂપ નથી પરંતુ અજીવ એટલે કે મનુષ્યાદિ પ્રાણિથી ભિન્ન સ્વરૂપવાળા છે. તથા ઘન-કઠણ નથી પરંતુ સુષિર જાળના જેવા સ્વરૂપવાળા છે. તથા શ્રેષ્ઠ શરીરધારી હતા નથી પરંતુ કેવળ કલેવર માત્રવાળા અર્થાત્ સામાન્ય પ્રાણિયેના જેવા સ્વરૂપવાળા હોય છે. તથા એ ચંદ્ર સૂર્યનું ઉર્ધ્વગમન થતું નથી વિગેરે કહેવાના હેતુથી વા શબ્દ વિકલપાર્થના અર્થમાં અગર સમુચ્ચયના અર્થમાં પ્રયુક્ત થયેલ છે. આ પ્રમાણે બધે સમજી લેવું. તથા એ ચંદ્ર સૂર્યોમાં ક્રિયા કરવાને સ્વભાવ હોતું નથી. અર્થાત્ ઉક્ષેપણુવક્ષેપણાદિ કર્મ હોતું નથી શારીરિક બળ અંતરના ઉત્સાહરૂપ વીર્ય–પૌરૂષાભિમાન અને પરાક્રમ નથી. અર્થાત્ પુરૂષકાર પરાક્રમથી તેઓ રહિત હોય છે. અહીં પણ વા શબ્દ પૂર્વકથન પ્રમાણે વિકલ્પાથમાં અથવા સમુચ્ચયાર્થમાં સમજ તથા એજ ચંદ્ર સૂર્ય વિજળીના જેવો ચમકદાર પદાર્થ પ્રવર્તાવતા નથી તથા વજી ઈદ્રિનું અસ્ત્ર અને વિજળી વિશેષ રૂપ પદાર્થને છોડતા નથી. એ ચંદ્ર સૂર્યમાં ગઈ એટલેકે મેઘધ્વનિનું પ્રવર્તન હોતું નથી. પરંતુ એ ચંદ્ર સૂર્યની નીચેના ભાગમાં બાદર નામને કઈ પદાર્થ વાયુરૂપે સમૂચ્છિત થાય છે. અર્થાત્ પરસ્પરના સંઘર્ષથી નિસ્તેજ થાય છે. એજ નીચેનો વાયુકાયિક બાદર વાયુની સાથે સંમૂર્શિત થઈને વિજળીને પ્રવર્તિત કરે છે. વજપાત પણ કરે છે. મેઘધ્વનિ પણ કરે છે. વાયુકાયિક બાદ૨ નામને પદાર્થ વિશેષ વિદ્યદાદિરૂપે પરિમિત થાય છે. ઉપસંહાર કરતાં કહે છે. કેઈ એક પ્રથમ મતવાદી આ પ્રમાણે પિતાને મત પ્રદશિત કરે છે. ||૧|
હવે બીજા અન્યતીથિકના મતનું કથન કરે છે.(જો કુળ વિમાન તા નંદિન
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX