________________
જમ્મૂદ્દીપ કેટલા કહ્યા છે? ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે હું ગૌતમ ! અસંખ્યેય જ ખૂદ્ધીપા કહ્યા છે. ફરીથી શ્રીગૌતમસ્વામી પૂછે છેકે- હે ભગવન્ ! દેવદ્વીપા કેટલા કહ્યા છે ? ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે. હે ગૌતમ! દેવદ્વીપ એક્જ હોય છે. તથા દેવદ્વીપ, દેવસમુદ્ર નાગદ્વીપ, નાગેાદ સમુદ્ર, યક્ષદ્વીપ યક્ષેાદ સમુદ્ર, ભૂતદ્વીપ ભૂતાઇ સમુદ્ર અને સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયં ભૂરમણ સમુદ્ર આ દસે એક આકારવાળા તેના વિષ્પભ પરિક્ષેપ—ચદ્રસૂ -ગ્રહ નક્ષત્ર અને તારા પરિમાણમાં ખધાને દેવદ્વીપ પ્રમાણે પ્રતિપાદિત કરવામાં આવેલ છે. એ પ્રમાણે સ્વશિષ્યાને કહેવું ? “ સૂ. ૧૦૩ ||
શ્રી જૈનાચાર્ય
જૈનધમ દિવાકર-પૂજ્યશ્રી ચાસીલાલજી મહારાજે રચેલ સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રની સૂર્ય જ્ઞપ્તિપ્રકાશિકા ટીકામાં ઓગણીસમુ`પ્રામૃત સમાપ્ત ! ૧૯ ૫
વીસવાં પ્રાભૂત
વીસમા પ્રાભૂતના પ્રારંભ
પૂર્વોક્ત પ્રકારથી ઓગણીસમા પ્રાકૃતનું કથન કરીને હવે વીસમુ' પ્રાભૂત પ્રારંભ કરવામાં આવે છે. આ પ્રાકૃતમાં આ પ્રમાણે અર્થાધિકાર કહ્યો છે. ચંદ્રાદિને અનુભાવ કેવી રીતને હાય છે? આ વિષયના સબંધમાં પ્રશ્નોત્તર સૂત્ર કહે છે.
ટીકા-ઓગણીસમા પ્રાભુતના છેલ્લા એકસે ત્રીજા સૂત્રમાં જ બુઢીપાદિ અનેક દ્વીપાની અને લવણાદિ અનેક સમુદ્રોની સ્થિતિ-સ્વરૂપ વ્યાસ અને પરિધિનું પ્રમાણ તથા તે તે દ્વીપ સમુદ્રોમાં પ્રકાશમાન થતા તાપિત થતા સંચરણ કરતા યાગ કરતા અને શેભા કરતા ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર અને કોટિકોટી તારાગણુની સ્થિતિ ગતિ અને સંખ્યાના સંબ ંધમાં અનેક પ્રકારથી વિચ. ૨ કરીને હવે (ત્રનુમાવે દેવ સંયુત્તે) ચંદ્ર વિગેરેના અનુભાવ કેવા પ્રકારના છે? આ વિષય સબંધી વિચારણા કરવાના હેતુથી આ વીસમા પ્રાભૂતના પહેલા સૂત્ર દ્વારા પ્રશ્નોત્તર રૂપથી કહે છે-(તા હું તે અનુમાવે બત્ત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૭૬
Go To INDEX