________________
રિતેવો વોરિણારૂં પુaaોણાચાકરિના) આ બધા વરૂણવાદિ ચાર આદિદ્વીપ અને વરૂણદાદિ આઠ સમુદ્રોના વિષ્ફભ અને પરિક્ષેપ-વ્યાસ તથા પરિધિ અને તિષ્ક દેવેને પુષ્કરદ સમુદ્રમાં જે પ્રમાણે પ્રતિપાદિત કરેલ છે. તે જ પ્રમાણે સમજવા બધે ઠેકાણે આ પ્રમાણેની યેજના કરવી જોઈએ વૃત્ત વલયાકાર સંસ્થાનયુક્ત સંખ્યય જન સહસ પરિમિત તથા વ્યાસથી ત્રણગણ અત્યન્ન વ્યાસ પરિમાણની પરિધિવાળા તથા ત્યાં ત્યાં સંખ્યય ચંદ્રો પ્રકાશિત થાય છે. સંમેય સૂર્યો તાપિત થાય છે. સંખેય ગ્રહ ચાર કરે છે. સંખ્યય નક્ષત્રે યોગ કરે છે. સંખેય તારાગણ કટિકોટિ શેભા કરતા હતા, શભા કરે છે, અને શેભા કરશે. આ પ્રમાણે બધે ઠેકાણે ભાવિત કરી લેવું.
- હવે અહીંથી આગળ ત્રિપ્રત્યવતારવાળા દ્વીપ સમુદ્રની સ્થિતિનું પ્રતિપાદન કરવામાં આવે છે. ત્રિપ્રત્યવતારવાળા દ્વીપ સમુદ્રોમાં અરૂણ, અરૂણવર અને અરૂણુવરાવભાસ, કુંડલ, કંડલવર, અને કુંડલવરાવભાસ ઈત્યાદિ પ્રકારથી છે. તેમાં અરૂણદ્વીપમાં અશોક અને વાતશેક નામના બે દેવે પૂર્વાર્ધ અને પશ્ચિમાર્થના કમથી તિપિતાના અધિપતિપણાથી પાલન કરે છે. અરૂણોદ સમુદ્રમાં સુભદ્ર અને મનેભદ્ર નામના બે દેવ પૂર્વાર્ધાપરાર્થના ક્રમથી પોતપોતાના અધિકારનું પાલન કરે છે. અરૂણવર દ્વીપમાં અરૂણવરભદ્ર અને અરૂણવર મહાભદ્ર નામના બે દેવે પોતપોતાના અધિપતિપણાથી પૂર્વાર્ધ અને પશ્ચિમાધના કમથી પાલન કરે છે. તથા અરૂણવાવભાસ દ્વીપમાં અરૂણુવરાભાસ ભદ્ર અને અરૂણવશવભાસ મહાભદ્ર નામના બે દેવે પોતપોતાના અધિપતિપણાનું પૂર્વાર્ધ અને ઉત્તરાર્થના કમથી પાલન કરે છે. અરૂણવરાવભાસ સમુદ્રમાં અરૂણુવરાવભાસવર અને અરૂણુવરાવભાસ મહાવર નામના બે દેવે પૂર્વાધ અને અપરાધના ક્રમથી પોતપોતાના સ્વામિપણાનું પાલન કરતાં સમુદ્રનું રક્ષણ કરે છે. એ જ પ્રમાણે કુંડલદ્વીપમાં કુંડલ અને કુંડલભદ્ર નામના બે દેવે પિતપોતાના સ્વામીપણાથી પૂર્વાર્ધ અને પશ્ચિમના ક્રમથી પાલન કરે છે. કુંડલ સમુદ્રમાં ચક્ષુ અને શુભ ચક્ષુકાન્ત નામના બે દેવે પોતપોતાના અધિકારનું પાલન કરે છે. કુંડલવર દ્વીપમાં કુંડલવર ભદ્ર અને કુંડલવર મહાભદ્ર નામના બે દેવે પૂર્વ અને પશ્ચિમાઈના કમથી તિપિતાના અધિપતિપણાનું પાલન કરે છે. કુંડલવર સમુદ્રમાં કુંડલવર અને કુંડલ મહાવર નામના બે દેવ પૂર્વાર્ધ અને પશ્ચિમાધના કમથી પિતપિતાના અધિપતિપણાનું રક્ષણ કરે છે. કુંડલવરાવભાસ દ્વીપમાં કુંડલ વહાવભાસ ભદ્ર અને કુંડલવરા વલાસ મહાભદ્ર નામના બે દેવે પિતાના સ્વામિપણથી પાલન કરે છે. કુંડલવરાવ ભાસ સમુદ્રમાં કુંડલવરાભાસ વર અને કુંડલવરાભાસ મહાવર નામના બે દેવે પૂર્વાર્ધ અને પશ્ચિમાર્થના કમથી પિતપોતાના અધિપતિપણાનું પાલન કરે છે. આ રીતે સૂત્રમાં કહેવામાં આવેલ દ્વીપ સમુદ્રોનું કથન કરેલ છે. જે સૂ. ૧૦૨
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૬૮
Go To INDEX