________________
ક્રમથી અધિપણું કરે છે. તે પછી ક્ષીર સમુદ્રમાં જાત્યપુંડ્ર ઈક્ષુચારિણી ગાયનું જે દૂધ હોય તેને બીજી ગાયને પાય છે. તેનું દૂધ પણ બીજી ગાયને પાય છે. તેનું પણ બીજી ગાને પાય છે. આ પ્રમાણે ચૌદ સ્થાનેના દૂધને ધીમા અગ્નિથી ઉકાળીને સારી સાકર મર્ચંડિકાને મેળવવાથી તેને જે રસ હોય તેનાથી પણ વધારે ઈષ્ટતર સ્વાદવાળું તથા તરતના ખીલેલ કરેણના પુષ્પના સરખા વર્ણવાળા જળનું વિમળ અને વિમલભ નામના બે દેવ પૂર્વાર્ધ અને પશ્ચિમાઈના ક્રમથી અધિપતિપણું કરીને તેનું રક્ષણ કરે છે. તે પછી ઘતવરદ્વીપમાં કનક અને કનકપ્રભ નામના બે દેવે પૂર્વાધ અને અપરાર્થના કમથી પિતપોતાનું અધિપતિપણું કરે છે. ક્ષીરે સમુદ્રમાં તાજા ગાયના ઘીના જેવા સ્વાદવાળા તાજા ખીલેલા કરેણના પુષ્પ જેવા વર્ણવાળા જળનું કાન્ત અને સુકાન્ત નામના બે દેવે પૂર્વાર્ધ અને અપરાર્થના ક્રમથી પિતા પોતાના અધિપતિપણથી પાલન કરે છે. (૬) તે પછી ઈક્ષુવર દ્વીપમાં સુપ્રભ અને મહાપ્રભ નામના બે દેવે દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાધના વિભાગ પૂર્વક પિત પિતાના અધિપતિપણાનું પાલન કરે છે. ઈશ્કવર સમુદ્રમાં જાત્યવર કુંડના અર્થાત્ ઈશુઓના કહાડી નાખેલા મૂળ ભાગથી ઉપરના ત્રિભાગમાં સુગંધ દ્રવ્યના જે સુંગધવાળો જે રસ કે જેને બારીક વસ્ત્રથી ગાળીને પૂત કરેલ હોય તેનાથી પણ ઈષ્ટતર સ્વાદવાળા જળનું પૂર્ણ અને પૂર્ણપ્રભ નામના બે દેવે પૂર્વાપર વિભાગાધના ક્રમથી પિતપતાના અધિપતિપણાથી રક્ષણ કરે છે. (૭) તે પછી નંદીશ્વર દ્વીપમાં કેલાસ અને હસ્તિવાહન નામના બે દેવે એજ રીતે પૂર્વાપર વિભાગના ક્રમથી પિતપોતાના અધિપતિપણાનું યથાવત્ પાલન કરે છે. તથા નંદીશ્વર સમુદ્રમાં ઈશ્નરસન જેવા સ્વાદ વાળા જળનું સુમન અને સુમનસ નામના બે દેવે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધના ક્રમથી પિત પિતાના અધિકારનું પાલન કરે છે. (૮) આ આઠે દ્વીપ અને સમુદ્રો એક પ્રત્યવતારવાળા હોય છે. એટલે કે એક એક પ્રકારના હોય છે. આની પછી જે દ્વીપ અને સમુદ્રો છે એ ત્રણ પ્રત્યવતારવાળા હોય છે. હવે આને ઉપસંહાર કરવામાં આવે છે.-(વેનિં વિક્રમ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX