________________
માનાર પર્વતની બહાર એક સૂર્યથી બીજા સૂર્યનું પરસ્પરનું અંતર તથા એક ચંદ્રથી બીજા ચંદ્રનું પરસ્પરનું અંતર એક લાખ જનનું હોય છે. જેમકે સૂર્ય ચંદ્રથી અંતરિત હોય છે અને ચંદ્ર સૂર્યથી અંતરિત થઈને વ્યવસ્થિત રહે છે. ચંદ્ર સૂર્યનું પર પરનું અંતર પચાસહજાર એજન ૫૦૦૦વાનું હોય છે. અએવ આનાથી બમણું અંતર એટલેકે લાખ જન એટલેકે લાખ એજન જેટલું અંતર ચંદ્ર ચંદ્રનું અને સૂર્ય સૂર્યનું પરસપરનું હોય છે. ૩ હવે બહાર ચંદ્ર સૂર્યની પંક્તિમાં અવસ્થાન કહે છે. ૩ળા
सूरतरिया चदा चदंतरिया य दिणकरादित्ता ।
चिततर लेसागा सुहलेसा मदलेसा य ।।३८।। મનુષ્ય લેકની બહાર પંક્તિમાં રહેલા ચંદ્ર સૂર્ય સૂર્યથી અંતરિત ચંદ્ર હોય છે અને ચંદ્રથી અંતરિત સૂર્ય હોય છે, દિનકર, દિવસ કર, દેદીપ્યમાન હોય છે. એ ચંદ્ર સૂર્ય કેવા પ્રકારના હોય છે? તે માટે કહે છે. ચિત્રાન્તર લેસ્થાકા અર્થાત્ અનેક વર્ણથી વર્ણવાળા પ્રકાશરૂપ લેશ્યાવાળા ચંદ્ર સૂર્યથી અંતરિત હોવાથી ચિત્ર અંતરવાળા કહ્યા છે. અને સૂર્ય ચંદ્રાન્તરિત હેવાથી ચિત્ર અંતર એમ કહેલ છે. ચંદ્ર શીતલેયાવાળો હેવાથી અને સૂર્ય ઉષ્ણુલેશ્યાવાળો હોવાથી ચિત્રલેશ્યાવાળા કહેવાય છે. ચંદ્રની સુખ લેશ્યા હોય છે. તથા સૂર્યની ચંદ્ર વેશ્યા હે ય છે. અર્થાત્ શીતકાળમાં મનુષ્યલકની જેમ અત્યંત શીતરશ્મિવાળે ચંદ્ર હોય છે, અને મંદલેથાવાળે સૂર્ય હોય છે. મનુષ્યલેકમાં ગ્રીષ્મકાળની જેમ કેવળ ઉષ્ણરશ્મિવાળે હેતે નથી, આ સંબંધમાં તત્વાર્થની ટીકાકાર હરિશ્ચંદ્રસૂરીએ કહ્યું છેકે-(નાચતીરામણો નાઈ કાન sn: સૂર્યા વિનુ રાધારા થોf) અહીં આ પ્રમાણે કહેવામાં આવે છે-જે દ્વાપ અગર સમુદ્રમાં નક્ષત્રાદિ પરિમાણ જાણવું હોય તે ત્યાં એક ચંદ્રના પરિવારરૂપ નક્ષત્રાદિ પરિમાણને એટલા ચંદ્રથી ગુણુ કરવા તે ત્યાની
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૬૦
Go To INDEX