________________
લક્ષણવાળા કહેવાય છે. એટલેકે જે પ્રમાણે ચદ્રલેશ્યા આ પદથી વાચ્યનું અસાધારણ સ્વરૂપ જણાય છે. એજ જ્યેાના આ પદથી વાચ્યા થાય છે એજ ચંદ્રલેશ્યા આ પદથી પણ વાચ્યા થાય છે. આ પ્રમાણેના આશય સ્પષ્ટ થાય છે. હુવે શ્રીગૌતમસ્વામી સૂના સંબંધમાં પ્રશ્ન પૂછે છે.-( સૂઙેસારી બચવેચ, સૂદ્ધેશ્માનીય કે બન્ને જિનલળે) સૂર્ય લેશ્યા આપદ અને આતપ તડકો આ બે પદ્મ તથા તપ અને સૂર્ય લેશ્યા આ બે પદ્યને! આનુપૂર્વીથી અથવા અનાનુપૂર્વી થી વ્યવસ્થિત હેાય ત્યારે શુ અભિ નજ અર્થ થાય છે? અથવા ભિન્ન અથ થાય છે ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.-(તા વઢે જ વળે) સૂર્ય લેશ્યા અને તપ આ બે પદ્મોના તથા આતપ અને સૂયૅલેશ્યા આ બે શબ્દ ક્રમથી રાખેલ હાય કે વ્યુત્ક્રમથી રાખેલ હોય ગમે તે પ્રમાણે હાય પરંતુ એક સરખાજ બન્નેને અ થાય છે. અર્થાત્ સૂય લેશ્યા આ પદને જે વાચ્યા થાય છે. એજ આતપ આ પદને પણ વાચ્યા થાય છે. થેાડા પણ વાચ્યામાં ભેદ થતે નથી.
હવે અંધકારના સબોંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(તા બંધન રેડ્યો છાયા રૂચ, આચાર્ય બંધ ક્ય છે કે વિદ' વળે) અંધકાર અને છાયા આ બે શબ્દ અને છાયા અને અંધકાર આ બે શબ્દો ક્રમથી ઉચ્ચારેલ હાય કે બ્યુક્રેમથી ઉચ્ચારેલ ડાય એકજ પ્રકારના વાચ્ચા થાય છે ? કે જુદા પ્રકારથી વાચ્યા થાય છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે. (તા કે ૧ જીલૢગે) એક સ્વરૂપાત્મક અર્થાત્ અભિન્નાથ પ્રતિપાદક છાયા અને અંધકારને એકજ અથ થાય છે. છાયા અને અંધકાર અથવા અંધકાર અને છાયા આ પ્રમાણે ક્રમથી ઉચ્ચારણ કરે તે પણ એકજ પ્રકારનેા અર્થ થાય છે. । સૂ. ૮૭ ||
સાળસુ પ્રાભૃત સમાપ્ત ।।૧૬।
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૯૭
Go To INDEX