________________
*૨= =૧૪+૪ અહીં બે રૂપ અંતિમ રાશિથી મધ્યની આઠસો ચરાશીને ગુણાકાર કરે ગુણાકાર કરે તે સત્તર અડસઠ થાય છે. તેને એકવીસ રૂપ પ્રથમ રાશિથી ભાગ કરે તે પુરા ચૌદમંડળ લબ્ધ થાય છે. તથા પંદરમાં મંડળના એક વીસિયા બત્રીસભાગ આવે છે. (૧૪રૂ, આ પ્રમાણે ગ્રન્થોક્ત તમામ પ્રમાણ મલી જાય છે.
હવે સૂર્ય સંબંધી પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે.–(તા જંરેન્દ્ર માં સૂરે ૩ ખંડહાપું વર) એક ચાંદ્રમાસમાં સૂર્ય કેટલા મંડળમાં ગમન કરે છે. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.- (ત્તા guળપણ નરમાશૂળr૬ મંઢારું ઘર ii નવીનચમા નંદુરસ) ચતુર્ભાગનૂન પંદર મંડળમાં ગમન કરે છે. તથા મંડળના એકસોવીસ ભાગોમાં પણ સંચરણ કરે છે. અર્થાત ચૌદ મંડળ પુરા તથા પંદરમા મંડળના એકસેવીસિયા ચોરાણુ ભાગોમાં ગમન કરે છે. જેમકે-એક યુગમાં સૂર્યના નવસો પંદર મંડળે હોય છે. તેથી અહીં અનુપાત કરે કે–જે એકસો
વીસ થી નવસે પંદર મંડળ લભ્ય થાય, તે બે પર્વથી કેટલા મંડળ લભ્ય થઈ શકે છે? આ જાણવા માટે ત્રણ શશિની સ્થાપના કરવી. ૧ =૩૦=૧૪+ અહીં અંતિમ રાશિથી ગુણાકાર કરીને પ્રથમ રાશીથી ભાગ કરવાથી ચૌદમંડળ પુરા તથા પંદરમા મંડળના એકસો વીસિયા ચોરાણુ ભાગ પ્રાપ્ત થાય છે. આ રીતે ગ્રન્થક્ત બધુંજ પ્રમાણ મળી જાય છે.
હવે નક્ષત્ર સંબંધી પ્રશ્ન કરવામાં આવે છે.-(વા ઘરેલું માણેણં હું નંદ ઘર૩) એક ચાંદ્રમાસમાં નક્ષત્ર કેટલા મંડળમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.–(તi gugrણ જમા [TI ભંડારું રર, ઇદર રાવીયમ મંદઝાસ) એક ચાંદ્રમાસમાં નક્ષત્ર ચતુભાંગન્યૂન પંદરમંડળ તથા એકસચવીસિયા છાભાગ મંડળમાં ગમન કરે છે અર્થાત ચૌદમંડળ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૮૪
Go To INDEX