SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ વજનમાળે વાર જર) આ કહેવામાં આવનાર છપરિપૂર્ણ અર્ધમંડળ તથા સાતમા અધ મંડળના સડસડિયા તેરભાગ જેટલા પ્રદેશમાં ચંદ્ર પંદરમા સર્વબાહ્ય મંડળમાંથી આરંભ કરીને અંદરની તરફ પ્રવેશ કરીને ઉત્તરભાગથી એ વયમાણુ સ્વરૂપવાળા મંડળમાં પ્રવેશ કરીને ગમન કરે છે. હવે એ મંડળના નામે કહેવામાં આવે છે.-( હારૂ અંહે, ઘરને अद्धमडले, सत्तमे अद्धमडले गवमे अद्धमंडले एक्कारसमे अद्धमडले, तेरसमे अद्धमंडले, quoruસમંડાણ તેરસ સક્રિમાકા) ત્રીજા અર્ધમંડળમાં પાંચમા અર્ધમંડળમે, સાતમા અર્ધમંડળમાં નવમાં અર્ધમંડળમાં અગીયારમા અર્ધમંડળમાં તેરમા અર્ધમંડમાં તથા પંદરમા અર્ધમંડળના સડસક્યિા તેરભાગમાં ગમન કરે છે. આ ઉદાહરણ અંશ સરળ હોવાથી અને આગળ ભાવિત કરેલ હોવાથી અહીં વિશેષ કહેવામાં આવતું નથી. હવે આને ઉપસંહાર કરતાં કહે છે.–(ાણારું વહુ તારું ગદ્ધારું તેરા સત્તદિમાશrછું મંદસ્ટ કારૂં જંરે ઉત્તરાણ મા પવિતમાળે વારં ૬) આ પહેલાં કહેલ ત્રીજા વિગેરે વિષમ સંખ્યાવાળા છઅર્ધમંડળ પુરા તથા સાતમા અર્ધમંડળના સડસઠિયા તેરભાગ એટલા પ્રદેશમાં ચંદ્ર સર્વબાહા મંડળથી અત્યંતરાભિમુખ પ્રવેશ કરીને ઉત્તર ભાગથી પ્રવેશીને ગમન કરે છે. હવે અયન સમાપ્તિના વિષયમાં કહે છે.–ચાવવા જ પઢને કારણે સમજે માર) આ પહેલાં કહેલ પ્રમાણુવાળા સમયમાં ચંદ્રનું પહેલું અયન અર્થાત સર્વબાહી મંડળથી અભ્યત્તરાભિમુખ ગમન પ્રવૃત્તિરૂ૫ અયન સમાપ્ત થાય છે. અર્થાત્ એટલા કાળમાં એક પક્ષ સમાપ્ત થાય છે. હવે નક્ષત્ર અને ચંદ્રના અંતરનું પ્રતિપાદન કરવામાં આવે छ.-(ता णक्खत्ते अद्धमासे णो दे अद्धमासे णो च दे अद्धमासे णक्खत्ते બદ્ધમાણે) જેટલા પ્રમાણનું નાક્ષત્ર અર્ધમાસ થાય છે, એટલાજ ચાંદ્રમાસ હોતા નથી તથા એક યુગમાં જેટલા ચાંદ્ર અર્ધમાસ હોય છે, એટલાજ નાક્ષત્ર અર્ધમાસ હેતા નથી એ બન્નેમાં અંતર રહે છે. તેમ સમજવું. અહીંયાં આ પ્રમાણે કહેવામાં આવે છે. જે એક અયનમાં અર્થાત્ નાક્ષત્ર અર્ધમાસમાં સામાન્ય રીતે ચંદ્રના તેરમંડળ અને ચૌદમાં મંડળનો સડસડિયા તેરમે ભાગ થાય છે. ચાંદ્ર અર્ધમાસમાંતે પાશ્ચાત્ય યુગપરિસમાપ્તિ દિવસ ઉત્તર દિશામાં સવયંતરમંડળમાં ગમન કરીને તે પછી ચંદ્ર નવા યુગમાં પ્રવૃત્તિ કરીને પહેલા અયનમાં જેટલા અર્ધમંડળના દક્ષિણભાગથી આત્યંતર મંડળમાં પ્રવેશ કરે છે. ઉત્તરભાગેથી આત્યંતર પ્રવેશમાં પણ એટલાજ અર્ધમંડળો હોય છે. તેમ કહીને ભાવિત કરેલ છે. તે કથન પ્રમાણે બીજે ચંદ્ર પણ એજ પહેલા ચંદ્રના અયનમાં અર્ધમંડળે પહેલા બતાવેલ રીત પ્રમાણે થાય છે. અર્થાત્ પાછલા યુગની સમાપ્તિ દિવસમાં દક્ષિણ દિશામાં સર્વબાહ્ય મંડળમાં ગમન કરીને નવાયુગના પહેલા અયનના પહેલા અહે શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૨૫૯ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy