________________
છે તથા છેઃ રાશિ બાસઠ થાય છે તે પછી નવસે પંદરને દસથી ગણવામાં આવે તે અંશ સ્થાનમાં જરૂર આ રીતે નવ હજાર એકસો પચાસ થાય છે આથી અભિજીત નક્ષત્રના ભાગરૂપ તેરસે બે તથા સડસઠિયા બાસઠ ભાગ શુદ્ધ થાય છે, જેમકે ફ૬ =૪૬ આ રીતે ઉપર સાત હજાર આઠસે અડતાલીસ થાય છે. તે પછી છેદરાશીના સ્થાનમાં બાસઠ અને સડસઠ રૂપ અકોને પરસ્પર ગુણવા ૬૨૬૭ =૪૧૫૪ આ રીતે છેદ સ્થાનમાં ચાર હજાર એકસે ચેપન થાય છે. હવે ભાજ્યહાર રાશિની સ્થિતિ =૧છું આ રીતે ભાગ કરવાથી એક શ્રવણ નક્ષત્ર લબ્ધ થાય છે. તથા ત્રણ હજાર છસે ચોરાણુ શેષ રહે છે. આના મુહૂર્ત બનાવવા માટે ત્રીસથી ગુણવામાં આવે ફુદ૬+૩૦=
૧ ૪ ૨૬૬પ આ રીતે ઉપર એક લાખ દસ હજાર આઠસે વીસ થાય છે તેને છેદરાશી ચાર હજાર એકસે ચપન છે, તેનાથી ભાગ કરવા. ૧ ૦=૨૬ ડૂ આ રીતે છવીસ મુહૂર્ત લબ્ધ થાય છે. તથા બે હજાર આઠળ શેષ બચે છે, તેના બાસડિયા ભાગ કરવા માટે બાસઠથી ગુણવા ક૬૨ = += + અહીં ગુણાકાર અને છેદરાશિને બાસઠથી અપના કરેલ છે, તેથી ગુણાકાર રાશિ એક રૂપ થાય છે, તથા હૈદરાશી સડસઠ થાય છે. તેને ઉપરની રાશિ તથા નીચેની રાશિ એકથી ગુણાકાર કરે તે એજ પ્રમાણેની સંખ્યા રહે છે. તેથી ભાગ કરવા માટે ન્યાસ કરવા ૨૬૩=૪૨+ા બાસઠિયા બેંતાલીસ ભાગના સડસડિયા બે ભાગ થાય છે. હવે બીજું પર્વ આવે છે. તે ધનિષ્ઠા નક્ષત્રના છવ્વીસ મુહૂર્ત તથા એક મુહૂતના સડસઠિયા બે ભાગ ભેળવીને સમાપ્ત થાય છે, આજ રીતે બાકીના બધા પર્વોના સંબંધમાં બધા નક્ષત્રની ભાવના સમજી લેવી.
પર્વ સંખ્યા જાણવા માટે નક્ષત્રના જ્ઞાનની આવશ્યક્તા છે. ટીકામાં કહેલ કરણ ગાથાઓની વ્યાખ્યામાં ત્યાંજ તે બતાવનારી સંગ્રાહિકા આ પાંચ ગાથાઓ પૂર્વાચાર્યોએ પ્રદર્શિત કરી છે. જે આ પ્રમાણે છે. (aq ઘળિp www) ઈત્યાદિ આ ગાથાઓને અર્થ આ પ્રમાણે છે-પાંચ વર્ષવાળા એક યુગમાં એકસો વીસ પર્વ સંખ્યા થાય છે આ પહેલાં કહ્યું જ છે, એ પર્વોના અર્ધા પ્રમાણના પર્વ ૬૨ બાસઠ યુગના પૂર્વાર્ધમાં થાય છે, બાકીના બાસઠ ઉત્તરાર્ધમાં થાય છે. એ પમાં યુગના પૂર્વાદ્ધમાં કયા કયા પર્વ કયા ક્યા નક્ષત્રમાં સમાપ્ત થાય છે, એ જાણવા માટે પાંચ કરણ ગાથા કહી છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૯
Go To INDEX