________________
એક ચેપન થાય છે તેનાથી ભાગ કરે ૬ =૧૪+૬ આ રીતે ચૌદ લબ્ધ થાય છે. તેથી શ્રવણ નક્ષત્રથી લઈને પુષ્ય નક્ષત્ર સુધીના ચૌદ નક્ષત્ર શુદ્ધ થઈ જાય છે. તથા અઢારસે સુડતાલીસ ૧૮૪૭ શેષ રહે છે, તેના મુહૂર્ત લાવવા માટે ત્રીસથી ગણવામાં આવે તે ૧૮૪૭૪૩૦=૨૫૪૧૦ પંચાવન હજાર ચાર દસ થાય છે તેને પહેલાની ભાગશિ ૪૧૫૪ એકતાલીસસે ચપનથી ભાગવામાં આવે તે ૫૫૪૧૦૪૧૫૪=૧૩ ડૂ:૬ આ રીતે તેર મુહૂર્ત લબ્ધ થાય છે, તથા ૨૪૬૪ એક હજાર ચાર આઠ શેષ રહે છે, તેને બાસડિયા ભાગ કરવા માટે બાસઠથી ગણવામાં આવે, 3 ૬૪૬૨ હાર રાશી અને ભાજ્ય રાશિને બાસઠથી અપવર્તિત કરવાથી ૧૪૬૪૧ ગુણકાર સંખ્યા એક રૂપ તથા છેદરાશી સડસઠ રૂપ થાય છે, એકથી ગુણેલ ઉપરની રાશી એટલીને એટલી જ રહે છે, તેને સડસડથી ભાગવામાં આવે ૧} =૨૧: આ રીતે એકવીસ લબ્ધ થાય છે, તથા સડસઠિયા એક ભાગ તથા બાસઠિયા એક ભાગના સાસડિયા ભાગ શેષ રહે છે, હવે પહેલું પર્વ આવે છે, તે અશ્લેષા નક્ષત્રના તેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા એક ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એક ભાગ ભગવીને સમાપ્ત થાય છે, તથા એક ચોવીસ પર્વથી સડસડ પર્યાય લબ્ધ થાય તે બે પર્વથી કેટલા પર્વ લબ્ધ થાય? આ પ્રકારની વિચારણામાં બૈરાશિક ગણિત માટે ત્રણ રાશિની સ્થાપના કરવી, જેમ કે ફુર-રૂકું અહીંયા અયન રાશીથી મધ્યરાશીને ગુણાકાર કરવો, તે અંશસ્થાનમાં એકસો ચોત્રીસ તથા હરરથાનમાં એજ એકસો વીસ રહે છે, તેથી જ હરસ્થાનની પહેલી રાશિથી એકસે વિસનો ભાગ કરે રૂ=૧૩ =૧૫ આ રીતે એક નક્ષત્ર લબ્ધ થાય છે, અને દસ શેષ રહે છે, તે પછી નક્ષત્ર લાવવા માટે સડસડિયા અઢારસો ત્રીસથી ગુણવા તથા ગુણાકાર અને છેદરાશિના અર્ધાથી અપ વર્તન કરવી જેમ કે-
૧ ૧૬ = 6x38 આ રીતે ગુણાકાર રાશિ નવસો પંદર થાય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૮
Go To INDEX