________________
૧૮૩૦થી ગુણવા ગુણાકાર કરીને તેરસો બેથી અભિજીત નક્ષત્રને શધિત કરવું અભિજીત ભોગ્ય સડસઠિયા એકવીસ ભાગ ને સાઠથી ગુણાકાર કરવાથી શોધનક ફલ આટલુંજ લાભ્ય રહે છે, આ રીતે શધિત કરીને સડસઠ સંખ્યાને બાસઠથી ગુણવાથી જે ફળ આવે તેનાથી ભાગ કર જે લબ્ધ થાય એટલા નક્ષત્ર શુદ્ધ સમજવા. એ ભાગ કરવાથી જે શેષ બચે છે, તે નક્ષત્ર સમજવાં આ રીતે વિવક્ષિત પર્વ સમાપ્ત થાય છે. આજ કારણ ગાથાને અક્ષરાર્થ કહો છે, હવે તેની ભાવના બતાવવામાં આવે છે-જે એકસો વીસ પર્વથી સડસઠ પર્યાય લભ્ય થાય +૧=9: આ રીતે ત્રણરાશિની સ્થાપના કરવી અહીંયાં એકસે વીસ રૂપ રાશી પ્રમાણભૂત ગણાય છે. સડસઠિયા રાશિરૂપ ફળ છે. અયનરાશિ જે ઈચ્છા પદથી વાચ્ય એકરૂપ છે. તેનાથી મધ્યરાશિ સડસઠને જે ગુણાકાર કરવામાં આવે તે એજ પ્રમાણે સડસઠ રૂપ રહે છે, કારણ કે એકથી ગણવામાં આવેલ દરેક રાશિ-સંખ્યા એજ પ્રમાણે રહે છે, આ નિયમથી એ સડસઠ રૂ૫ ગુણના ફળને પહેલાની સંખ્યા જે ૧૨૪ એકસો વીસરૂપ છે. તેનાથી ભાગ કરવામાં આવે. પરંતુ તે અલ્પહાવાથી ભાગ ચાલતું નથી તેથી નક્ષત્ર લાવવા માટે અઢાર ત્રીસથી સડસઠને ગુણવામાં આવે આ રીતે ગુણાકાર અને છેદ રાશિને અર્ધાથી અપવર્તન કરે ૬૭૫૬૩૦ =૬૭ ૧૫ આ રીતે ગુણાકાર રાશિ નવસે પંદર થાય છે, તથા ભાગ હારમાં બાસઠ રહે છે, ફરીથી ગુણની પ્રક્રિયાથી સડસઠને નવસે પંદરથી જે ગુણવામાં આવે તે ૬૧૩૦૫ એકસઠ હજાર ત્રણસે પાંચ ભાજ્ય સ્થાનનું ગુણન ફળ તથા હરસ્થાન વાં એજ બાસઠ રૂપ સંખ્યા રહે છે. તેમાંથી અભિજીત્ નક્ષત્રના ગરૂપ બાસઠિયા તેરસે બે શુદ્ધ રહે છે. =૩૦૫= = "3 બાસઠિયા સાઠ હજાર અને ત્રણ રહે છે. અહીંયાં છેદરાશિ જે બાસઠ રૂ૫ છે, તેને સડસઠથી ગુણવામાં આવે, ૬૨૬૭=૪૧૫૪ ચાર હજાર
૨૪
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX