________________
જેમકે-પહેલા પની સમાપ્તિમાં સર્પ જેના દેવ છે તે અશ્લેષા નક્ષત્ર હાય છે, અશ્લેષા નક્ષત્રમાં પહેલું પત્ર રામાપ્ત થાય છે, ।૧। આ પ્રમાણે બધાજ પાઁના સંબંધમાં સમજી લેવુ ખીજા પની સમાપ્તિમાં ધનિષ્ઠા નક્ષત્ર હોય છે. (૨) ત્રીજા પની સમાપ્તિમાં અમા દેવવાળુ ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હાય છે. (૩) ચેાથા પર્વની સમાપ્તિ કાળમાં અભિવૃદ્ધિ દેવવાળુ ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર હાય છે. (૪) પાંચમા પર્વની સમાપ્તિમાં અશ્વદેવતાવાળુ' ચિત્રા નક્ષત્ર હેાય છે. (૫) છઠ્ઠા પČની સમાપ્તિમાં અશ્વદેવતાવાળુ અશ્વિની નક્ષત્ર હાય છે. (૬) સાતમા પÖની સમાપ્તમાં ઈન્દ્ર અને અગ્નિ એ દેવવાળુ` વિશાખા નક્ષત્ર ડાય છે. (૭) આઠમા પર્વની સમાપ્તિમાં રાહિણી નક્ષત્ર હેાય છે. (૮) નવમા પર્વની સમાપ્તિમાં જ્યેષ્ઠા નક્ષત્ર હેાય છે. (૯) દસમાં પુત્રની સમાપ્તિમાં મૃગશિરા નક્ષત્ર હૈાય છે. (૧૦) અગ્યારમાં પની સમાપ્તિમાં વિશ્વદેવ નામના સૂર્ય દેવતાવાળુ ઉત્તરાષાઢા નક્ષત્ર હાય છે (૧૧) બારમા પર્વની સમાપ્તિમાં અદિતિ દેવતાવાળુ પુનર્વસુ નક્ષત્ર હાય છે. (૧૨) તેરમાં પની સમાપ્તિમાં શ્રવણ નક્ષત્ર હોય છે. (૧૩) ચૌદમા પ ની સમાપ્તિમાં પિતૃદેવવાળું મઘા નક્ષત્ર હાય છે. (૧૪) પઢરમા પર્વની સમાપ્તિમાં અજ દેવતાવાળુ પૂર્વાભાદ્રપદા નક્ષત્ર હાય છે, (૧૫) સોળમા પર્વની સમાપ્તિમાં અંમા દેવતાવાળુ ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હાય છે. (૧૬) સત્તરમા પર્વની સમાપ્તિમાં અભિવૃદ્ધિ દેવતાવાળુ ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર હોય છે. (૧૭) અઢારમા પની સમાપ્તિ કાળમાં ચિત્રાનક્ષત્ર હોય છે. (૧૮) ઓગણીસમા પની સમાપ્તિમાં અશ્વદેવતાવાળુ અશ્વિની નક્ષત્ર હોય છે. (૧૯) વીસમા પÖની સમાપ્તિકાળમાં વિશાખા નક્ષત્ર હૈાય છે. (૨૦) એકવીસમા પર્વની સમાપ્તિ કાળમાં રહિણી નક્ષત્ર હાય છે. (૨૧) બાવીસમા પર્વની સમાપ્તિ કાળમાં મૂળ નક્ષત્ર હાય છે. (૧૨) તેવીસમા પČની સમાપ્તિ કાળમાં આર્દ્રા નક્ષત્ર હાય છે. (૨૩) ચાવીસમા પની
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૦
Go To INDEX