________________
છે? તે પ્રકાર આગળ કહેવામાં આવશે. અહીંયાં પહેલાં વૃદ્ધિ અને ક્ષય સંબંધી કથન કરવામાં આવે છે. એક ચાંદ્રમાસમાં બે પક્ષે હોય છે. તેમાં એક પક્ષમાં ચાંદ્રમાસની વૃદ્ધિ થાય છે. અને બીજા પક્ષમાં અપવૃદ્ધિ-ક્ષય થાય છે. ચાંદ્રમાસનું પરિમાણ ઓગણત્રીસ અહોરાત્ર સુધીનું હોય છે. (૨૯) એક અહોરાત્રના બાસડિયા બત્રીસભાગ થાય છે. આ પહેલાં ગ્રન્થતાનુસાર પ્રતિપાદિત કરેલ છે. અહોરાત્રના ત્રીસ મુહૂર્ત કરવા માટે ઓગણત્રીસ ત્રણથી ગુણાકાર કરવું ૨૯૩=૮૭૦ ગુણાકાર કરવાથી આઠ સીતેર મુહૂર્ત થાય છે. તથા જે અહેરાત્રના બાસઠિયા બત્રીસ ભાગ છે. તેનો પણ મુહૂર્તાત્મક ભાગ કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે ૧=૩૦° ગુણાકાર કરવાથી નવસસાઈઠ આવે છે. તેને બાસઠથી ભાગાકાર કરવાથી પંદર મુહૂર્ત થાય છે. તથા બાસઠિયા ત્રીસ ભાગ શેષ રહે છે. ૬=૧૫+સૈફ જે પંદર મુહૂર્ત થાય છે તેને પહેલાં કહેલ આઠ સિત્તેરની સાથે મેળવવા ૮૭૦ +૧૫=૮૮૫ મેળવવાથી આઠસે પંચાસી મુહૂર્ત થાય છે. તથા બાસડિયા ત્રીસભાગ શેષ વધે છે. (૮૮૫૬) આ રીતે આઠસોપંચાસી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રીસભાગ થાય છે. તે આ સૂત્રાશ દ્વારા કહેલ છે. (તા અજાણીતે મુદુત્તHણ તોય ર વાટ્રિમાણે મુત્તરણ) આ કથનને સ્પષ્ટ રીતે જાણવા માટે વિવેકપૂર્વક ઉપર પ્રમાણે વિવેચન કરેલ છે. (તારોલિના જણા ઈત્યાદિથી કહેલ છે.
હવે રાહુના વિમાનની પ્રભાથીજ રાગને પ્રકાર થાય છે. તે બતાવવામાં આવે છે. -(નહા પઢમાણ પઢમં મi નિતિયાણ વિનિમજં જ્ઞાવ quTણીe govપર્સ મi) પહેલાં એટલેકે પક્ષની આદિ પ્રતિપદાતિથી સમાપ્ત થાય તે પુરેપુરે પંદરમે ભાગ રત થાય છે. બીજની તિથિ સમાપ્ત થાય તે બીજે પંદરમો ભાગ પુરેપુરે લાલ થાય છે. ત્રીજ તિથિ છ સમાપ્ત થાય તે ત્રીજો પંદરમે ભાગ લાલ થાય છે આ પ્રમાણે કમથી યાવત પંદરમી તિથિ સમાપ્ત થાય તે પંદરમે ભાગ લાલ થાય છે. આ પંદરમી તિથિના અંતના સમયમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૪૮
Go To INDEX