________________
તેરહવાં પ્રાભૃત
તેરમા પ્રાભૂતને પ્રારંભ બારમા પ્રાભૃતનું પ્રતિપાદન કરીને હવે આ તેરમું પ્રાભૃત પ્રારંભ કરવામાં આવે છે. આ પ્રાભૃતમાં ચંદ્રમાની વૃદ્ધિ અને ક્ષયના વિષયમાં કહેવામાં આવે છે. તેથી આ વિષય સંબંધી પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે. (ત હું તે) ઈત્યાદિ
ટીકાથ– બારમા પ્રાભૃતના અંતિમસૂત્રમાં સૂર્ય અને ચંદ્રના દસ પ્રકારના ચેગનું સારી રીતે પ્રતિપાદન કરીને હવે તેમાં પ્રાભૃતનો પ્રારંભ કરવામાં આવે છે. તેમાં પહેલાં ચંદ્રમાની વૃદ્ધિ અને ક્ષયના સંબંધમાં કહેવાના હેતુથી તે વિષય સંબંધી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે. (તા જ તે જંપો વદ્યો વગૂઢી માહિત્તિ sus) હે ભગવન આપે કેવા પ્રકારથી ચંદ્રમાની ક્ષયવૃદ્ધી પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવન આપ કહો. આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે. –(તા અપંજાણી મુદ્દત્તા તીવંર વાવડ્રિમાણે મુદુરસ) આઠસે પંચાશી મુહૂર્ત તથા એક મુહર્તાના બાસઠિયા ત્રીસ ભાગ ચંદ્રમાને વૃદ્ધિક્ષય પ્રતિપાદિત કરેલ છે. આ સંપૂર્ણ ચાંદ્રમાસની વ્યવસ્થા કહેલ છે. કારણકે એક ચાંદ્રમાસમા સાવનાદિક (રલ ૧પ) આટલું પ્રમાણ થાય છે. આના મુહૂર્ત (૮૮૭) આટલા થાય છે. આમાં જ ચંદ્રમાના વૃદ્ધિક્ષય થાય છે. આનેજ સ્પષ્ટ પણાથી કહે છે. (ત્તા સોનિ પજરવાળો अंधगारपक्खमयमाणे चंदे चत्तारि बायालसए छत्तालीसंच बावद्विभागे मुहुत्तस्स जाई વરે જs) સ્ના પક્ષથી અર્થાત્ શુકલપક્ષથી અંધકારપક્ષ એટલેકે કૃષ્ણપક્ષમાં ગમન કરીને ચંદ્ર ચાર બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસ ભાગ યાવત અપવૃદ્ધિ–ક્ષય કરે છે. અર્થાત્ અમાસથી પૂર્ણિમા પર્યત યાવત્ ચંદ્ર વૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તથા પૂર્ણિમાથી અમાવાસ્યા પર્યન્ત અપવૃદ્ધિ કરે છે. (૪૪રા) આટલા મુહુર્ત પ્રમાણમાં ચંદ્ર રાહુના વિમાનની પ્રભાથી રંજીત થાય છે. કેવી રીતે રંજીત થાય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૪૭
Go To INDEX