________________
હવે ચંદ્રના નક્ષત્રગને અધિકૃત કરીને સૂર્યના નક્ષત્રોગમાં પણ દસ આવૃત્તિ પ્રતિપાદિત કરેલ છે. હવે સામાન્યતઃ યેગનું જ પ્રરૂપણ કરવામાં આવે છે. (તા જહુ રમે) ઈત્યાદિ.
ટીકાઈ- સત્યે તેરમા સૂત્રમાં સૂર્ય ચંદ્રની દસ આવૃત્તિના પર્યાયમાં નક્ષત્રગનું પ્રતિપાદન કરીને હવે કેવળ ચંદ્ર સૂર્યના ભેગના સંબંધમાં સામાન્ય રીતે પ્રતિપાદન કરવામાં આવે છે.–(તત્ય વસ્તુ મે વિષે કોu guત્તે) પાંચ વર્ષના પ્રમાણુવાળા યુગમાં આ દસ પ્રકારને વેગ પ્રતિપાદિત કરેલ છે. (રં ) જે આ પ્રમાણે છે. (વસમાલુકો) વૃષભની સમાન અર્થાત્ વૃષભાકારથી ચંદ્ર સૂર્ય અને નક્ષત્રો જે યાગમાં રહે છે, તે વૃષભાનું જાત વેગ કહેવાય છે. આ પ્રમાણે સમાસના વચનથી આ સામાન્ય અર્થ સમજ એજ પ્રમાણે બધેજ પ્રકૃતિપ્રત્યયના સમન્વયથી ચગ્ય અર્થની ભાવના કરી લેવી. તે પછી (વૈgયા નોને) વેણુની સમાન બીજે વેગ કહ્યો છે. વેણુ, એટલે વાંસળી તેની સમાન જે વેગ તે વેકાનુજાત નામને બીજે ગ (૨) મંચની સમાન બે અગર ત્રણ હાથ ભૂમિ ભાગથી ઉપર રહેનાર વસ્તુને મંચ કહે છે. મંચ એ વ્યવહારમાં પ્રસિદ્ધજ છે. તેથી ત્રીજા વેગનું નામ મંચ કહેલ છે. ચોથે વેગ (ગંજાર) મંચની ઉપર જે બીજે મંચ હોય બે ત્રણ ખાના રૂપ તે મંચાતિમંચ કહેવાય છે. તેની સરખે જે વેગ તે મંચાતિમંચ નામને ચોથે વેગ કહેવાય છે. (જો) છત્રના સરખો જે એગ છે તે વરસાદ કે તડકામાં રક્ષણ માટે જે ગોળાકારરૂપ વધુ હોય છે જેને લેકમાં છત્રએ પ્રમાણે નામ છે તેના સમાન જે વેગ તે છત્ર નામને પાંચમે ભેગ કહેવાય છે. (છત્તારૂછત્તે) પહેલાં કહેલ છત્રની ઉપર રાખેલ બીજ છત્ર હોય તેના જેવા આકારવાળે જે ગ તે છત્રાતિછત્ર નામને છોગ છે. (સુ) યુગનદ્ધ અર્થાત્ હળ કે ગાડા વિગેરેમાં જોડેલા બળદના કાંધ ઉપર રાખેલ ધુંસરીને યુગ કહે છે. જેને ભાષામાં (ધુંસરી) કહે છે. તેના જેવા આકારને જે વેગ પ્રતિભાસિત થાય છે, તે યુગનદ્ધ નામનો સાતમે યાગ કહેવાય છે. (ધામ) ધનસંમદરૂપ આઠમગ છે. ચંદ્ર સૂર્ય જ્યાં કોઈ નક્ષત્રમાં જાય અગર ગ્રહમાં કે નક્ષત્રમાં જાય ત્યારે ધનસંમર્દ નામને ગ થાય છે. અર્થાત્ તુમુલ સંઘર્ષરૂપ ધનસંમર્દ નામને વેગ કહેવાય છે. (વનિત્તે) પ્રીણિત નામને નવમોગ હોય છે. અર્થાત ઉપશમને પ્રાપ્ત કરીને પ્રથમ ચંદ્ર કે સૂર્ય એક ગ્રહની સાથે એક તરફથી યોગ કરીને તે પછી બીજા સૂર્યાદિને પ્રાપ્ત થઈને જે લેગ કરે તે પ્રીણિત નામને નવમેગ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૪૪
Go To INDEX