________________
અર્થાત્ ઉત્તરાષાઢા નક્ષત્રને ચોથે ભાગ પંદર મુહૂર્ત પ્રમાણવાળા અભિજીત નક્ષત્રને ભેગકાળ સમજ આજ તત્પર્ય છે.
હવે પુષ્યનક્ષત્રમાં દક્ષિણાયનમાં પ્રવૃત્ત આવૃત્તિને ભાવિત કરવામાં આવે છે. અહીં પણ ઐરાશિક પ્રવૃત્તિ પહેલાં કહ્યા પ્રમાણે જ છે. જે એકસેચોત્રીસ અયનોથી ચંદ્રના સડસઠ પર્યાય લભ્ય થાય તે એક અયનથી કેટલા લભ્ય થાય છે? આ જાણવા માટે અહીં બૈરાશિકની સ્થાપના કરવી. જે આ પ્રમાણે છે. અહી એકરૂપ અન્તિમ રાશિથી મધ્યની સડસઠ રૂ૫ રાશિને ગુણાકાર કરે ગુણાકાર કરવાથી એજ પ્રમાણે સડસઠજ રહે છે. ભાજ્ય ભાજકરાશીનું અપરિવર્તન કરવાથી એક પર્યાયને અર્ધા પર્યાય થાય છે. તે સડસઠભાગરૂપ નવસો પંદર છે. 8" આમાંથી અભિજીત્ નક્ષત્ર સંબંધી સડસઠિયા એકવીસ ભાગ શેધિત કરવા ૫-૩=શેધિત કરવાથી પછીથી સડસધ્ધિા આઠસે રાણુ ભાગ થાય છે. આને સડસઠથી ભાગ કરવાથી પુરેપૂરા તેર મુહૂર્તા લબ્ધ થાય છે. =૧૩+૨૩ તથા સડસઠિયા તેવીસ શેષ વધે છે. આ તેવીસમાંથી પુનર્વસુ પર્યન્તના નક્ષત્ર રોધિત થાય છે. અહીંયાં પણ શેષ સડસઠિયા તેવીસ રહે છે. તે એક અહોરાત્રને સડસહિયાભાગ છે. આને સડસઠથી ભાગ કરે તે દસ મુહૂર્ત આવે છે. તથા સડસઠિયા વીસ શેષ રહે છે. ૬૦=૧૦+રું આનાથી એ ફલિત થાય છે કે-સંપૂર્ણ પુનર્વસુ નક્ષત્ર ભગવાઈ ગયા પછી પુષ્ય નક્ષત્રના દસ મુહૂર્ત અને એક મુહૂર્તના સડસઠિયા વીસભાગ ભોગવીને સર્વાત્યંતર મંડળમાંથી ચંદ્ર બહાર નિકળે છે. આજ પ્રમાણે તમામ દક્ષિણાયન ગતિના સંબંધમાં ભાવિત કરી લેવું. અન્યત્ર ગ્રન્થાન્તરમાં કહ્યું પણ છે.
(दस य मुहुत्तेसगले मुहुत्तभागे य वीसइ चेव ।
पुस्स विसय मभिगओ, अभिणिक्खमइ चंदो ॥१॥ જ્યારે ચંદ્ર સર્વાભ્યન્તર મંડળમાંથી બહાર નીકળે છે, ત્યારે દસ મુહૂર્ત પૂરા અર્થાત્ પુરેપૂરા દસમુહુર્ત તથા એક મુહૂર્તના સડસઠિયાવીસ ભાગ ૧૦+૨૪ પુષ્ય નક્ષત્રના આટલા પ્રમાણુવાળ ક્ષેત્રમાં જઈને ત્યાં સ્થિત રહીને ચંદ્ર સત્યંતર મંડળમાંથી બહાર નીકળે છે. આ પ્રમાણે ગાથાનું તાત્પર્ય છે. સૂ. ૭ળા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૪૩
Go To INDEX