________________
જે એકસો ત્રીસ અયનેથી ચંદ્રના સડસઠ નક્ષત્રપર્યાય હોય છે તે પહેલા અયનમાં કેટલા નક્ષત્રયર્યાય હોઈ શકે? આ જાણવા માટે ગૌરાશિક ગણિતની સ્થાપના કરવી g=
- અહીં અન્યની રાશી જે એક છે તેનાથી મધ્યની રાશિ સડસઠ ગુણાકાર કરે ગુણાકાર કરવાથી એકથી ગુણેલ હોવાથી એજ પ્રમાણે રહે છે. કારણ કે એકથી ગુણેલ એજ પ્રમાણે રહે છે એ નિયમ છે. તે પછી ભાજ્ય ભાજક રાશીને અપવતિત કરવાથી એક અર્ધા નક્ષત્રપર્યાય થાય છે. આ અર્ધા-નક્ષત્રપર્યાયમાં સડસહિયા નવસો પંદર ૯૧૫ થાય છે. અહીયાં પુષ્ય નક્ષત્રના ભુક્ત થયેલ સદસઠિયા તેવીસ ભાગ ૩ ભગવાઈ ગયા પછી ચંદ્ર દક્ષિણાયન પ્રવર્તિત કરે છે. ૧-૨૪=૩૩) છેદકર લખાધન ઈત્યાદિથી સડસહિયા ચુંમાલીસ શેષ રહે છે, તેને પહેલાં કહેલ રાશિમાંથી શેધિત કરવા ૬૫–૪ = શોધન કરવાથી સડસઠિયા આઠસે ઈકોતેર મુહૂર્ત રહે છે. આનો સડસઠથી ભાગ કરવાથી તેર મુહૂર્ત થાય છે. =૧૩ા અહીં કેટલાક નક્ષત્ર અધ ક્ષેત્રવાળા હોય છે, તેઓ =૩૩ સાડીતેત્રીસ ભાગ પ્રમાણના હોય છે. કેટલાક નક્ષત્ર દ્વયર્ધક્ષેત્ર પ્રમાણ વાલા હોય છે. તે અધ ભાગ અધિક ૭૬૭ સડસઠિયા સાત ભાગવાળા હોય છે. ૭૬૭=૧૪+૬ ૭="પf==૪૧ અહીંયાં ગાત્રને અધિકૃત કરીને સડસઠથી શુદ્ધ થાય છે. તેથી સડસડથી ભાગ કરવાથી પૂર્વોક્ત તેર મુહુર્ત લબ્ધ થાય છે. ઉપરની રાશી નિલેપ હોવાથી શુદ્ધ થાય છે. તેર મુહૂર્તથી અશ્લેષાથી ઉત્તરાષાઢા પર્યન્તના નક્ષત્રો શુદ્ધ થાય છે. તેથી એ ફલિત થાય છે કે અભિજીત નક્ષત્રના પહેલા સમયમાં ચંદ્ર ઉત્તરાયણ પ્રવર્તિત કરે છે. આ પ્રમાણે ચંદ્રની બધી ઉત્તરાયણ આવૃત્તિ આજ પ્રમાણે જાણવી ગ્રન્થાન્તરમાં કહ્યું પણ છે.
(पण्णरसेव मुहुत्ते जोइत्ता, उत्तरा आसाढाओ । एकच अहोरत्तं पविसइ अमितरे चंदो ॥११॥
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૪૨
Go To INDEX