________________
એક ભાગના સડસિયા છભાગ શેષ રહે ત્યાં વમાન રહીને ચંદ્ર હેમંતકાળની પાંચમી આવૃત્તિને પ્રવૃતિ ત કરે છે. તેમ સિદ્ધ થાય છે.
હવે સૂર્યનક્ષત્રના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.(તે સમય જ પૂરે મેળં ળવવો સોહૈં) પાંચમી આવૃત્તિના પ્રનતકાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે રહે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.-(તા ઉત્તરાત્િ માઢાદિ ઉત્તરાળ બ્રાહ્માઢાળ પમિસન) પાંચમી આવૃત્તિના પ્રવર્તનકાળમાં ઉત્તરાષાઢા નક્ષત્રના અંતના ભાગમાં સૂર્ય અભિજીત વિગેરે નક્ષત્રની સાથે રહે છે.
હવે આ સંબંધમાં કંઈક વિશેષ કહે છે-સૂર્યના નક્ષત્રયેાગના સંબંધમાં દસે આવૃત્તિએ બધેજ સરખીજ પ્રતિપાદિત કરેલ છે. હવે ચંદ્રનલયેાગના સંબંધમાં કંઇક વિચારણીય છે. તેમાં સૂર્ય જે નક્ષત્રમાં રહીને દક્ષિણાયન રૂપ અથવા ઉત્તરાયણુરૂપ આવૃત્તિને પ્રતિંત કરે છે. એજ નક્ષત્રમાં રહીને ચંદ્ર પણ દક્ષિણાયન અગર ઉત્તરાયણુરૂપ આવૃત્તિને પ્રવૃતિ ત કરે છે. તેમાં જે ઉત્તરાભિમુખની આવૃત્તિયે એક યુગમાં ચંદ્રની થાય છે. તે બધી નિયત એકરૂપથી અભિજીત નક્ષત્રની સાથે ગ યુક્ત હોય છે. અને જે દક્ષિણાભિમુખવાળી આવૃત્તિયેા હૈાય છે તે બધી આવૃત્તિયે પુષ્ય નક્ષત્રની સાથે ચેગવાળી જણાય છે. આ પ્રમાણે ગ્રન્થાન્તરમાં પ્રતિપાદિત કરેલ છે. જે આ પ્રમાણે છે.चंदम्स विनायव्वा आउट्ठिओ जुगम्मि जा दिट्ठा अभिएणं पुस्सेण य नियमं णक्खत्त सेसेणं) આની વ્યાખ્યા અવતરણિકાથીજ સ્પષ્ટ થઈ જાય છે. (નવત્તત્તેનેળ) નક્ષત્રના અર્ધાં માસથી આ પ્રમાણે સમજી લેવું. તેમાં અભિજીત્ નક્ષત્રમાં ઉત્તરાભિમુખની આવૃત્તિયા ભાવિત કરેલ છે. એજ પ્રમાણે અહીંયાં પણ ભાવિત કરી સમજી લેવું. એક મહાયુગમાં સડસઠ વર્ષ થાય છે. એક વર્ષીમાં એ અયના હાય છે તેથી એક મહાયુગમાં એકસાચેાત્રીસ અયને હાય છે. તેથી અહીંયાં Àરાશિક પ્રવૃત્તિ કરવામાં આવે છે. જે આ પ્રમાણે છે,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૪૧
Go To INDEX