________________
વર્તમાન રહીને સૂર્ય ત્રીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. અર્થાત ત્રીજી આવૃત્તિના પ્રવર્તન કાળમાં સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રના અંતિમ ભાગમાં રહે છે. અહીંયાં આ સંબંધી ગણિત પ્રક્રિયા પહેલી આવૃત્તિમાં કહ્યા પ્રમાણે ભાવિત કરી સમજી લેવી. પહેલાં તે કહેવાઈ ગયેલ હોવાથી અહીં ફરીથી કહેલ નથી.
હવે માઘમાસભાવિની ચોથી આવૃત્તિના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે(ત્તા પ્રતિ i jaણું સંવછરા વરૂથિ મંત્તિ માઠ્ઠિ રંi Fedoi તોug) આ પહેલાં કહેવામાં આવેલ પાંચ સંવત્સરમાં હેમંતકાળની માઘમારા ભાવિની ચોથી આવૃત્તિને ચંદ્ર ક્યા નક્ષત્રની સાથે રહીને પ્રવર્તિત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે–(તા મૂoi) ચોથી આવૃત્તિના પ્રવર્તનકાળમાં ચંદ્ર મૂળ નક્ષત્રની સાથે રહે છે. આ પ્રમાણે સામાન્ય રીતે કહીને ફરી તેને મુહૂર્તવિભાગ પ્રદર્શિત કરે છે.-(મૂહરસ મુહુરા મઠ્ઠાવાં જ વાવદિમાના મુહુરસ્ત વાવમાં ૨ સત્તાિ છે વીલં ગુfoથામા II લેતા) ચોથી આવૃત્તિના પ્રવર્તનકાળમાં મૂળ નક્ષત્રના છ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા અઠાવન ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા વીસ ભાગ (૬ફાર) આટલા પ્રમાણના મુહૂતદિ શેષ રહે ત્યારે ચંદ્ર ચેથી આવૃત્તિના પ્રવર્તન કાળમાં ત્યાં વર્તમાન રહે છે.
હવે આની ગણિત પ્રક્રિયા બતાવવામાં આવે છે. જેથી માઘમાસભાવિની આવૃત્તિ પહેલાં પ્રદર્શિત ક્રમની અપેક્ષાએ આઠમી આવૃત્તિ થાય છે. તેથી તેના સ્થાનમાં આઠ લેવા તેને મૂળમાં કહેલ ગાથાના કમથી રૂપન કરવા ૮-૧-૭ રૂપન કરવાથી સાત થાય છે. આ સાતરૂપ ગુણકથી તે પૂર્વકથિત ધવરાશિ જે પાંચસો તેતેર મુહુર્ત તથા એક મુહૂર્તના બાસડિયા છત્રીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા છભાગને ગુણાકાર કર (૫૭૩૪)+9=(૪૦૧૧ા ra) ગુણાકાર કરવાથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૩૭
Go To INDEX