________________
તથા એક મુહૂર્તન બાસઠિયા અઢાર ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠિયા ચોત્રીસભાગ સમાપ્ત થાય ત્યારે પુષ્ય નક્ષત્ર સમક્ષેત્રવાળું હોવાથી તેનું પ્રમાણ ત્રીસ મુહૂર્તનું છે. તેથી તેમાંથી આનું સેવન કરવાથી શેષ પ્રમાણ રહે છે. તેને શોધન પ્રકાર પહેલાં પ્રતિપાદન કરેલ છેદ અંકના ક્રમ વિયેગના ક્રમથી કરી લેવા જેમકે-૩૦ –(૧૦ ફ૩=૧૯હું અહીં પહેલાં ત્રીસમાંથી દસને શોધિત કર્યો તેથી વિસ રહ્યા તેમાંથી એક લેવાથી ઓગણસ થાય છે. એકના બાસઠ ભાગ કરવા માટે બાસઠથી ગુણાકાર કરે ગુણાકાર કરવાથી એજ પ્રમાણે બાસઠજ રહે છે. ૬૨ આમાંથી અઢારને રોધિત કરવા ૬૨-૧૪=૪૪ તે ચુંમાલીસ રહે છે. આમાંથી પણ એક લેવામાં આવે તે બાસઠિયા તેતાલીસ થાય છે. ફુરૂ એ એકના સડસઠ ભાગ કરવા માટે સડસડથી ગુણાકાર કરે તો પણ સડસઠજ રહે છે. ૬૭ આમાંથી ત્રીસનું સેવન કરવું. ૬૭–૩૪ =૩૩ શોધિત કરવાથી બાસાિ એક ભાગના સડસઠિયા તેત્રીસ ભાગ રહે છે. આ શોધનકને ક્રમ છે. આનાથી એ સમજવામાં આવે છે કે પુષ્ય નક્ષત્રના એગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા તેત્રીસ ભાગ શેષ રહે ત્યારે શ્રાવણમાસ ભાવિની પહેલી વર્ષાકાલની આવૃત્તિ પ્રવર્તિત થાય છે.
- હવે શ્રાવણમાસ ભાવિની બીજી આવૃત્તિના સંબંધમાં પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે. (ता एएसि णं पंचण्ह संवच्छराणं दोच्च वासिकिं आउदि चंदे केणं खत्तेणं जोएइ) मा પહેલાં કહેવામાં આવેલ પાંચ સંવત્સરમાં દક્ષિણાયનગતિરૂપ શ્રાવણમાસ ભાવિની વર્ષાકાલની સૂર્યની બીજી આવૃત્તિમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે પ્રવૃત્ત થઈને રહે છે ? તે હે ભગવન આપ કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે. -(ત્તા સંકાળાé) સંસ્થાન શબ્દની પ્રસિદ્ધિ પ્રવચનાદિમાં મૃગશિરા નક્ષત્રમાં દેખાય છે. તેથી (સંસ્થાનથી) આ પ્રમાણેને ઉત્તર શ્રીભગવાને સંક્ષેપથી કહેલ છે. મૃગશિર નક્ષત્ર ત્રણ તારાવાળું હોવાથી સૂત્રમાં બહુવચનને નિર્દેશ કરેલ છે. તેથી મૃગશિરા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૧૯
Go To INDEX