SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ છથી ગુણાકાર કરવા ગુણાકાર કરવા માટે અંન્યાસ ર ૢ1+૬=૨૦૧+૩=૨૦૩ છાત્રણ થાય છે. પહેલાં અહી હસ્થાનમાં રહેલ બેથી છનું અપવત ન કરવું ખપવન કરવાથી ત્રણ થાય છે. તે પછી ત્રણથી ખસે એકના ગુણાકાર કરવા તેથી છસે ત્રણ થાય છે. તથા પંદર નક્ષત્ર ખાકી રહે છે. જે સમક્ષેત્રવાળા અને ત્રીસ મુહૂત પ્રમાણવાળા હેાય છે. તેથી તેમાં દરેકના સડસડ ભાગ થાય છે. તેથી સડસઠને પંદરથી ગુણાકાર કરવે ૬૭+૧૫=૧૦૦૫ ગુણાકાર કરવાથી એકહજાર પાંચ થાય છે. અભિજીત્ નક્ષત્ર સમાહત સ્વરૂપવાળુ અને સૌથી નીચે રહે છે. તેના સડસડયા ભાગ એકવીસ થાય છે. આ બધાના સરવાળા ૨૦૧+૬૦૩+૧૦૦પર૧=૧૮૩૦ આ પ્રમાણે સડસડિયા અઢારસા ત્રીસ થાય છે, આ રીતે સડસઠ ભાગાત્મક પરિપૂર્ણ નક્ષત્રપર્યાય થાય છે. આના અર્ધા કરવાથી નવસા ૪૨ ૯૧પા થાય છે, આમાંથી અભિજીત સંબંધી એકવીસનુ શોધન કરવું. ૯૧૫-૨૧ ૮૯૪ શેષિત કરવાથી પછીથી આસે ચેરાણું વધે છે. આનેા સડસઠથી ભાગ કરવા = ૩+ર ભાગ કરવાથી તેર લબ્ધ થાય છે. અને તેવીસ શેષ રહે છે. તેમાંથી તેથી પુનર્વસુ પન્તના નક્ષત્રા શુદ્ધ થાય છે. તથા જે શેષ રહે છે. તેવીસ ભાગ તેના મુહૂત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરવા ૨૩+૩૦=૬૯૦ ગુણાકાર કરવાથી છસેાનેવું થાય છે. માના સડસડધી ભાગ કરવા ફ્॰=૧૦ ભાગ કરવાથી દસ મુહૂત લખ્યું થાય છે. તથા વીસ શેષ વધે છે. આ વીસના બાસઠ ભાગ કરવા માટે તેને ખાસથી ગુણાકાર કરવા ૨૦+૬૨=૧૨૪૦/ગુણાકાર કરવાથી ખારસેાચાલીસ થાય છે. આના સડસડથી ભાગ કરે ૧૨૪°=+કૃ૪ સડસઠથી ભાગ કરવાથી ખાસિયા અઢાર ભાગ લબ્ધ થાય છે. તથા ખાસડિયા એક ભાગના સડસડયા ચોત્રીસભાગ શેષ વધે છે. બધાની એક સાથે સ્થાપના આ પ્રમાણે છે. ૧૦૦ કાર૪૪ આનાથી એમ જણાય છે કે-પુષ્ય નક્ષત્રના દસ મુહૂર્ત શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૨૧૮ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy