________________
સાતસોચુંમાલીસ થાય છે. ૭૪૪ તે પછી પૂર્વા નક્ષત્રનું શોધનક ત્રીસ મુહુર્ત ૩૦ ઉત્તરાષાઢા નક્ષત્રનું પિસ્તાલીસ મુહૂર્ત ૪પ બધાને સરવાળે ૭૪૪+૩+૪=૮૧૯ આઠ ઓગણસ થાય છે. આ ઉત્તરાભાદ્રપદા પર્યન્તના નક્ષત્રોનું શોધનક આઠ ઓગણીસ મુહૂર્તનું થાય છે. તે પછી આ બધા એકઠા કરેલ શોધનકના ઉપર અભિજીત નક્ષત્રનું
ધનક એક મુહૂર્તન બાસડિયા વીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા છાસઠ ચૂર્ણિકા ભાગને શેધિત કરવું. આ પ્રમાણે બધા અઠયાવીસ નક્ષત્રોનું શોધનક સિદ્ધ થઈ જાય છે. ૮૧૯૬૪ આ પ્રમાણે આઠસો ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચોવીસભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા છાસઠ ચૂર્ણિકાભાગથી બધા નક્ષત્રોના શોધનક શોધિત થઈ જાય છે. ગાથામાં (gવાડું સોફત્તા) આ પહેલાં કહેવામાં આવેલ શોધનકને યથાસંભવ શધિત કરીને જે શેષ રહે છે, એ યથાયોગ અપાન્તરાલમાં રહેલા નક્ષત્રને શધિત કરવાથી જે નક્ષત્ર શધિત ન થઈ શકે તે નક્ષત્રને અશુદ્ધ સમજીને એ અશુદ્ધ નક્ષત્રને ચંદ્રની સાથે ગયુક્ત આ વિવક્ષિત આવૃત્તિમાં સમજી લેવા. આ પ્રમાણે સાતમી ગાથાને તાત્પર્યાથે થાય છે. I
અહીંયાં દિગ્દર્શનરૂપ ઉદાહરણ બતાવવામાં આવે છે. જે કોઈ પ્રશ્ન કરે છે–પહેલી આવૃત્તિમાં અર્થાત્ આરંભથી પ્રવર્તમાન દક્ષિણાયન ગતિરૂપ પહેલી આવૃત્તિમાં અયનગતિથી ચંદ્ર કયાનક્ષત્રની સાથે એગ કરે છે? આ પ્રકારની જીજ્ઞાસા નિવૃત્તિ માટે કહેવામાં આવે છે. અહીંયાં પહેલી આવૃત્તિના સંબંધમાં પ્રશ્ન કરેલ છે. તેથી પહેલી આવૃત્તિની જગ્યાએ એક અંક રાખે. લા તેને ગાથામાં કહેલ કમ પ્રમાણે રૂપન કરવો ૧-૧=૦ રૂપિન કરવાથી કંઇપણ વધતું નથી તેથી આગળની કેઈપણ ક્રિયા થઈ શકતી નથી. તેથી અહીં પાછળના યુગસંબંધી આવૃત્તિમાં જે દસમી આવૃત્તિ છે તેના દસ રૂપ સંખ્યાના દસને રાખવા ૧૦. આ સંખ્યાથી પહેલાં કહેલ સંપૂર્ણ ધ્રુવરાશીને ગુણાકાર કરે તે પહેલાંની ધ્રુવરાશી ૫૭૩ફરજ પાંચસો તોતેર મુહૂર્ત અને એક મુહૂર્તન બાસઠિયા છત્રીસભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છ ચૂણિકા ભાગ આટલા પ્રમાણુવાળી ધ્રુવરાશીને ગુણાકાર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૧૪
Go To INDEX