SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ નક્ષત્રોના શેાધનકનુ શેાધન થાય છે. તે પછી (તિમુ ળન નરભુ મને પુત્રમુ) ત્રણસે નવ ૩૦૯) આ શોધનકથી પુનર્વસુ પન્તના નક્ષત્રા શુદ્ધ થાય છે. અહીં આ રીતે થાય છે. ત્રણસોનવથી રાહિણી પર્યંન્તના નક્ષત્રે શુદ્ધ થાય છે. ૩૦૯ા તે પછી મૃગશિરા નક્ષત્રનુ શેાધનક ૩૦૫ ત્રીસ મુહૂત આર્દ્રનક્ષત્રનું શેાધનક પંદર ૧૫ મુર્હુત પુનર્વસુ નક્ષત્રનુ પિસ્તાલીશ મુહૂત આ રીતે બધા મેળવવાથી ત્રણસેાનવ્વાણુ ૩૯૯ થાય છે. જેમકે૩૦૯+૩+૧૫+૪૫=૩૯૯૬ આનાથી એ ફલિત થાય છે કે--ત્રણસેાનવાણુ મુહૂતથી પુનઃ સુ પર્યંન્તના શેાધનક શુદ્ધ થાય છે. હવે (ચેવ ૭૩ળવા ઉત્તરાનૂ) પાંચસેાઓગણપચાસથી ઉત્તરાફાલ્ગુની પન્તના નક્ષત્રા શુદ્ધ થાય છે. તે આ રીતે પ્રતિપાદિત કરવામાં આવે છે પહેલાં સંગ્રહેલ પુન સુ પન્તના નક્ષત્રાનું શેાધનક ત્રણસેાનવ્વાણુ છે. તે પછી પુષ્ય નક્ષત્રનું શેાધનક ત્રીસ ૩૦ મુહૂર્ત અશ્લેષા નક્ષત્રનું પંદર મુહૂર્ત મઘાનક્ષેત્રનું ત્રીસ ૩૦ મુહૂર્ત પૂર્વાફાલ્ગુનીના ૩૦ ત્રીસ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના પિસ્તાલીસ મુહૂર્તનુ શેાધનક થાય છે. બધાને મેળવવાથી પાંચસે આગણપચાસ ૫૪૯ા થાય છે. ઉત્તરાફાલ્ગુની પન્તના નક્ષત્રાનુ શેાધનક આ પ્રમાણે છે. ૩૯૯+૩૦+૧૫+૩૦૩૦+૪૫૫૪૯ તથા છસેાએગણસિત્તેર મુહૂત થી વિશાખા પન્તના નક્ષત્રાના શેાધનકને શાષિત કરવા જેમકે પહેલાં અહીંયા ઉત્તરાફાલ્ગુની પન્તના નક્ષત્રાનું શેાધનક પાંચસેાઓગણપચાસ ૫૪૯ા થાય છે. તે પ્રદર્શિત કરેલ છે. તે પછી હસ્ત નક્ષત્રનું શેાધનક ત્રીસ મુહૂત ૩૦૦ ચિત્રાનક્ષેત્રનું ૩૦ ત્રીસ સ્વાતી નક્ષત્રના પંદર ૧૫ વિશાખાનક્ષેત્રના પિસ્તાલીસ ૪૫ આ પ્રમાણે બધાના સરવાળે ૫૪૯+૩૦ ૬૩૦+૧૫+૪= ૬૬૯ છસે ઓગણસિત્તેર થાય છે. આ વિશાખા પન્તના નક્ષત્રાનુ શેાધનક થાય છે, તે પછી (મૂળે પત્તેય ચોવાજા) મૂળ પન્તન નક્ષત્રાનુ' શેાધનક સાતસાચુંમાલીસ ૭૪૪ થાય છે. અહીંયાં આ પ્રમાણે કહેવામાં આવે છે.—વિશાખા પર્યન્તના નક્ષત્રાનુ શેાધનક સે ઓગણસિત્તેર ૬૬૯ા પહેલાં પ્રતિપાદન કરીને કહ્યુંજ છે. તે પછી અનુરાધા નક્ષત્રનુ શેાધનક ત્રીસ મુહૂત ૩૦ા જ્યેષ્ઠા નક્ષત્રના ૧૫ પંદર મૂલ નક્ષેત્રનું શેાધનક ૩૦ ત્રીસ આ બધાના સરવાળા ૬૬+૩૦+૧૫+૩૦=૭૪૪ આ પ્રમાણે સાતસેાચુંમાલીસ મૂળ પન્તના નક્ષત્રોનુ શેાધનક શાષિત થઇ જાય છે. (ગાથા ૪–૫) તે પછી (શ્રદ્યુમચ મુમુળીલા સોળમાં ઉત્તરાસાari) આડસા એગણીસ મુહૂત થી ઉત્તરાષાઢા પન્તના નક્ષત્રાના શેાધનને શાષિત કરવું જે આ પ્રમાણે છે. પહેલાં મૂળ નક્ષત્ર પર્યંન્તના બધા નક્ષત્રના શેાધનકને એકઠા કરીને કહેલજ છે. તે બધા મળીને શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૨૧૩ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy