________________
આ રીતે બાસઠ પર્વ આવે છે, સડસઠ અયન પૂરા થાય ત્યારે બાહ્યમંડળમાં પ્રથમ રૂપ સમાપ્ત થાય છે, આ પ્રમાણે બધા જ પર્વની ભાવના કરી લેવી. કેવળ શિષ્યજનના ઉપકાર માટે અને બધાને સુખપૂર્વક બેધ થાય એ હેતુથી પર્વ અને અયનને વિસ્તાર અક્ષરપ્રદર્શન પૂર્વક બતાવવામાં આવે છે, પહેલું પર્વ, બીજું અયન ત્રીજું મંડળ અને ત્રીજા મંડળના સડસઠિયા ચાર ભાગ તથા સડસઠિયા એક ભાગના એકત્રીસા નવ ભાગ પૂરા થાય ત્યારે સમાપ્ત થાય છે. આ રીતે ધ્રુવરાશી કરીને પર્વ અને અયન મંડળમાં દરેક મંડળમાં એક એક રૂપને મેળવવું અને એ રીતે તે મેળવીને તેના ભાગ કરવામાં આવે તે એટલી સંખ્યાવાળે ભાગ મંડળ અને અયન ક્ષેત્રમાં પૂરા થાય ત્યારે તેર મંડળ અને એક મંડના સડસઠિયા તેર ભાગ આટલા અયન ક્ષેત્રને શેધિત કરીને અયનને અયન સમૂહમાં મેળવી દેવા, આ રીતના કમથી વજ્યમાણ પ્રકારની સમ્યક વિચારણામાં સમજી લેવું. આ પ્રસ્તાર સમૂહ આ રીતે છે, પહેલું પર્વ બીજા અયનના ત્રીજા મંડળમાં તથા ત્રીજા મંડળના સડસડિયા ચાર ભાગ ૪ તથા સડસઠિયા એક ભાગના એકત્રીસા નવ ભાગ જાય ત્યારે સમાપ્ત થાય છે, બીજું પર્વ ત્રીજુ અયન અને ચેણું મંડળ તથા ચેથા મંડળના સડસઠિયા આઠ ભાગ ૪૬ તથા સડસઠિયા એક ભાગના એકત્રીસા એક ભાગમાંથી અઢાર ભાગ જાય ત્યારે સમાપ્ત થાય છે, ત્રીજું પર્વ ચાર અયન તથા પાંચ મંડળ તથા પાંચમા મંડળના સડસઠિયા સત્તર ભાગ અને સડરયિા એક ભાગના એકત્રીસા પાંચ ભાગ જાય ત્યારે સમાપ્ત થાય છે, પાંચમું પર્વ, છઠું અયન સાતમું મંડળ તથા રાતમા મંડળના સડસઠિયા એકવીસ ભાગ તથા સડસઠિયા એકવીસ ભાગના એકત્રીસા ચૌદ ભાગી જાય ત્યારે સમાપ્ત થાય છે, છઠું પર્વ સાતમું અયન આઠમું મંડળ તથા આઠમા મંડળના સડસઠિયા પચીસ ભાગ તથા સડસઠિયા એક ભાગના એસત્રીસા તેવીસ ૩ ભાગ જાય ત્યારે સમાપ્ત થાય છે, સાતમું પર્વ આઠ અયન તથા નવમું મંડળ અને નવમા મંડળના સડસઠિયા ત્રીસ ભાગ તથા સડસડિયા ભાગના એકત્રીસા એક ભાગ જાય ત્યારે સમાપ્ત થાય છે, આઠમું પર્વ નવમા અયનમાં દસમું મંડળ તથા દસમા મંડળના સડસઠિયા ચેત્રીસ ભાગ ૨૪ તથા સડસઠિયા એક ભાગના એકત્રીસા દસ ભાગ જાય ત્યારે સમાપ્ત થાય છે, નવમું પર્વ દસમુ અયન અગ્યારમું મંડળ તથા અગ્યારમા મંડળના સડસઠિયા એક ભાગના અડત્રીસ ભાગ ૨૮ તથા સડસઠિયા એક ભાગને એકત્રીસ એગગીસ કુ ભાગ જાય ત્યારે સમાપ્ત થાય છે, દસમું પર્વ અગ્યાર અયન બાર મંડળ તથા બારમા મંડળના સડસઠિયા બેંતાલીસ ભાગ તથા સડસઠિયા એક ભાગના એકત્રીસા અઠક્યા વીસ ભાગ 3 જાય ત્યારે સમાપ્ત થાય છે, અગ્યારમું પર્વ બાર અયન તેર મંડળ તથા તેરમા મંડના સહસઠિયા સુડતાલીસ ભાગ અને સડસઠિયા એક ભાગના એકત્રીસા છ ભાગ જાય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૧૫
Go To INDEX