________________
કારણ કે આ પૂર્વાષાઢા નક્ષત્ર સમક્ષેત્રવાળું છે. તેથી એ સિદ્ધ થાય છે કે–ચાર બેના પરિમાણવાળી ચંદ્ર ઋતુના સમામિકાળમાં પૂર્વાષાઢા નક્ષત્રા એકસે ત્રીસ ભાગવાળા તીસ ભાગને ભેળવીને ચંદ્ર ચારસો બે ૪૦૨ વાળી પિતાની ઋતુને રામાપ્ત કરે છે.
આ પ્રમાણે સૂર્ય રૂતુનું પરિમાણ અને ચંદ્ર રૂતુનું પરિમાણ તથા સૂર્ય ચંદ્રની રૂતુની સમાપ્તિકાળનું અને સૂર્ય ચંદ્રના નક્ષત્રયાગના પરિમાણનું સવિસ્તર ઉદાહરણ સાથે કથન કરેલ છે. હવે લેકરૂઢીથી એક એક ચંદ્ર રૂતુનું જેટલું પરિમાણ થાય છે. તેનું કથન કરે છે. (તા સવે વિ of T ચંaઝ હુવે ટુ મામા તિરqui તિજagoni आदाणेणं गणिज्जमाणा सातिरेगाइं पगूणसद्वि एगूणसदि राईदियाई राइंदियग्गेणं आहिएत्ति agન્ના) આ પ્રાવૃદ્ર વિગેરે બધી રૂતુઓ દરેક જો ચંદ્ર રૂતુ થતી હોય તે એ બધી ઉતઓમાં બબ્બે માસ સમજવા. જો કે સૂર્ય રૂતુમાં પણ બધે જ માસ થાય છે. તો પણ અહીંયાં જુદું પ્રતિપાદન કરવાથી માસના પ્રમાણને દઢિબૂત કરવા તેમ કહેલ છે. તે કેવા પ્રમાણુ યુક્ત કહે છે? તે માટે કહે છે. (તિજaomoi favonoi) ત્રણ ચોપન ૩૫૪ ત્રણસો ચેપન અહોરાત્ર તથા એક અહોરાત્રના બાસઠિયા બાર ભાગ ૩૫૪
3 આ પ્રમાણે સંવત્સર પરિમાણના પરિજ્ઞાનથી અર્થાત્ આ પ્રમાણેના ચાંદ્ર સંવત્સરના પ્રમાણને લઈને ગણવામાં આવતા બે માસ (તિરું ઘક્ટ્રિ ૨ ફંતિચારું) કંઈક વધારે બાસઠિયા બે રાત્રિ દિવસથી કંઈક વધારે ૫૯-૫૯ ઓગણસાઠ ઓગણસાઈઠ અહોરાત્રથી એટલે કે કંઈક વધારે ઓગણસાઇઠના પરિમાણવાળા અહોરાત્રના પરિમાણથી કહેવામાં આવેલ છે. તેમ સ્વશિષ્યને ઉપદેશ કહે.
બે માસવાળી ચંદ્ર રૂતુનું પરિમાણ ચંદ્ર સંવત્સરના પરિમાણ જેટલું જ છે. આ હેતુથી તે બતાવવા માટે કથન કરે છે જેમ કે-બે બે માસવાળી છ રૂતુઓ હોય છે. એક ચાંદ્ર સંવત્સર ત્રણસો ચેપન ૩૫૪ અહોરાત્ર પ્રમાણુનું હોય છે. તેથી ત્રણસો ચપન અહોરાત્રને છ થી ભાગ કરે. જે આ પ્રમાણે છે-૩૫૪=પલા ભાગ કરવાથી ઓગણસાઈઠ અહોરાત્ર લબ્ધ થાય છે. ચાંદ્ર સંવત્સરના પરિમાણમાં જે બાસઠિયા બાર ભાગ વધારે છે. તેને પણ છથી ભાગ કરે - બાસઠિયા બાર ભાગને છ થી ભાગ કરવાથી બાસઠિયા બે ભાગ લબ્ધ થાય છે. આનાથી એમ જણાય છે કે-ચાંદ્ર રૂતુનું પરિમાણ ૫૯ ઓગણસાઈઠ અહેરાત્ર તથાબાસઠિયા બે ભાગ જેટલું થાય છે. આ પ્રમાણે કરવાથી કર્મમાસની અપેક્ષાથી એક એક રૂતુમાં લૌકિક એક એક ચંદ્ર રૂતુને અધિકૃત કરીને વ્યવહારથી એક એક અવરાત્ર અર્થાત્ ક્ષય દિવસ થાય છે. સાગ્ર બાસઠિયા અહેરાત્રિના અંતરથી એક એક અવમાત્રના એટલે કે ન્યૂન અહેરાત્રના પ્રતિપાદનથી એક એક ચંદ્ર રૂતુમાં એક અવમાત્રની અવશ્ય સંભાવના હોય છે. એક સંવત્સરમાં આ પ્રમાણેની છ રતુઓ હોય છે. તેથી સંપૂર્ણ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર:
૧૯૩
Go To INDEX