________________
એકત્રીસથી ગુણાકાર કરવો આ પ્રમાણે ગુણાકાર કરવામાં આવેલ ત્રણે ગુણન ફલ સમુદાયમાં અભિજીત નક્ષત્રનું ભંગ પરિમાણ ૪ર બેંતાલીસને ઉમેરવા આ પ્રમાણે ઉમેરવાથી છત્રીસસો સાઈઠરૂપ પરિમાણ સકલનક્ષત્રપર્યાયનું યથાર્થ પણાથી થઈ જાય છે, હવે અહીંયાં પહેલા છ નક્ષત્રોને સડસઠથી ગુણાકાર કરવામાં આવે છે. ૬૬૭=૪૦૨ ગુણાકાર કરવાથી ચારસે બે થાય છે. એ જ પ્રમાણે બીજા છેને ૨૦૧ બસે એકથી ગુણાકાર કરે ૬+૨૦૧=૧૨૦૬ ગુણાકાર કરવાથી બારસે છ થાય છે. તથા પંદરને એકત્રીશથી ગુણાકાર કરે. ૧૫+૧૩=૨૦૧૧ ગુણાકાર કરવાથી બે હજારને દસ થાય છે. હવે આ ત્રણે ગુણાકારના ફલ સમુદાયને એકઠા કરવા ૪૦૨+૧૨૦૬+૨૦૧૦ ૩૬૧૮ા એકઠા કરવાથી છત્રીસસે અઢાર થાય છે. આ સમુદાય રાશિમાં અભિજીત નક્ષત્રના બેંતાલીસ પરિમાણવાળી સંખ્યાને ઉમેરવામાં આવે ૩૬૧૮+૪=૩૬૬૦ તે ત્રણ હજાર છસે સાઈઠ સમગ્ર અઠયાવીસે નક્ષત્રોના ગગનું પરિમાણુ થઈ જાય છે. આટલા પ્રમાણુવાળા સકલનક્ષત્રપર્યાય પરિમાણથી પહેલાના જે બેલાખ ચુંમાલીસ હજાર નવસે પંદર ૨૪૪૯૧૫ છે. તેને ભાગ કરે. પ=૬ ૬+૨૪ ભાગ કરવાથી છાસઠ નક્ષત્ર પર્યાય લબ્ધ થાય છે. તથા તેત્રીસસે પંચાવન શેષ રહે છે. આ શેષ રાશિમાંથી અભિજીત નક્ષત્રના બેંતાલીસ શોધનકનું શેધન કરવું ૩૩૫૫-૪૨૨૩૩૧૩ ત તેત્રીસસો તેર શેષ બચે છે. તે પછી આશેષ રાશિમાંથી ફરીથી શ્રવણ નક્ષત્રથી લઈને અનુરાધા પર્યન્તના ત્રેવીશ નક્ષત્રોનું ભોગ પરિમાણ ૩૦૮૨ ત્રણ હજાર બાશીને શેધિત કરવું. ૩૩૧૩-૩૦૮૪=૩૧ આ પ્રમાણે શેધિત કરવાથી બસોએકત્રીસ શેષ રહે છે. એમાંથી ફરીથી સડસઠથી જ્યેષ્ઠા નક્ષત્રને શોધિત કરવા ૨૩૧-૬૭=૧૬૪ આ રીતે શેધન કરવાથી એક ચોસઠ શેષ વધે છે. આ શેષ રાશિમાંથી ફરીથી પણ એક ચેત્રીસથી મૂળ નક્ષત્રનું સેવન કરવું જેમ કે-૧૬૪– ૧૩૪=૩૦ આ પ્રમાણે ધિત કરવાથી ત્રીસ શેષ રહે છે. આમાંથી પૂર્વાષાઢા નક્ષત્ર રોધિત થઈ શકતું નથી. કારણ કે પૂર્વાષાઢા નક્ષત્રનું ભેગ પરિમાણ એક ચિત્રીસ ૧૩૪ થાય છે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૯૨.
Go To INDEX