________________
બધાનો ક્રમાનુસાર અંકન્યાસ આ પ્રમાણે થાય છે. ૬૫૫ આનાથી એ ફલિત થાય છે કે-યુગના આદિથી છ દિવસ પુરા થઈને સાતમા દિવસના સડસઠિયા સાડી પંચાવન ભાગ વીત્યા પછી બીજી ચંદ્રરૂતુ સમાપ્ત થાય છે. આ જ પ્રમાણેના ક્રમથી ચારસે બે સંખ્યાવાળી રૂતુની વિચારણામાં ગુણકરાશિ ઘુત્તરના કમથી એટલે કે જીજ્ઞાસિતરૂતુ સંખ્યાને બેથી ગુણાકાર કરવો ગુણાકાર કરીને તેમાંથી એક ન્યૂન કરવા તે પછી જે લબ્ધ થાય એટલા પ્રમાણવાળી ગુણકરાશિ રાખવી જેમકે–(૦૨+૨)–૧=૦૦૪–૧=૮૦૩ આ રીતે આઠ ત્રણ થાય છે. આટલા પ્રમાણની ગુણકરાશિ સમજવી. તે એજ પૂર્વોક્ત ધવરાશી કે જે ત્રણસે પાંચ ૩૦૫ પ્રમાણુની છે તેને આઠસો ત્રણથી ગુણાકાર કરે જેમકે ૩૦૫+૮૦૩=૨૪૪૯૧૫ ગુણાકાર કરવાથી બે લાખ ચુંમાલીસ હજાર નવસો પંદર થાય છે. અહીં ગુણકરાશિની વિચારણામાં મેં જે યુક્તિ પ્રતિપાદિત કરેલ છે. મૂલમાં તેને નિર્દેશ આ પ્રમાણે છે.–(II; વિવત્તાલુળો ધુવારી ફોર્ડ નાચવો) અહીં ઉત્તરની વૃદ્ધિથી એમ કહેવાથી બબ્બે ગુણના અંતરમાં બધે એકને છોડીને કહેવું. આનાથી એ સિદ્ધ થાય છે કે-એક ગુણકરાશિની પછી ઘત્તરની વૃદ્ધિથી ગુણકરાશિના વિચારમાં એ રાશિને બમણે રૂપન થાય છે જેમકે-એકને એક બેના ત્રણ ત્રણના પાંચ, ચારના સાત-૧૨-૧=૧ર-ર-૧=૩૩+૨-૧=પા૪+૨-૧=ાપ-ર-૧=૯ આ પ્રમાણેના કમથી ઉપપત્તિની વિચારણામાં ચારસો બે પ્રમાણવાળી રાશીને બમણુ વધારાથી આઠસે ત્રણ જ થાય છે. જેમકે-(૦૨+૨–૧૦૮૦૪–૧=૮૦૩ આ પ્રમાણે ગુણકરાશિને ઉદ્દભાવિત કરીને સમજવી તેથી પહેલાં કહેલ ગુણ્ય ગુણકને ઘાત રૂપરાશિ બેલાખ ચુંમાલીસ હજાર નવસે પંદર-૨૪૪૯૧૫ાને એક ચેત્રીસથી ભાગ કરે. જેમકે–૨ ૪૬૫=૧૮૨૭૬૪ આ પ્રમાણે ભાગ કરવાથી ભાગફળ અઢારસે સત્યાવીસ લબ્ધ થાય છે. અને સત્તાણું અંશ શેષ રહે છે. આ સત્તાણુને બેથી અપવર્તન કરવી છ=૪૮ તે સડસઠિયા સાડાઅડતાલીસ થાય છે. આને કમાનુસાર અંકન્યાસ આ પ્રમાણે છે. ૧૮૨૭૪૮ ૬ આનાથી એ ફલિત થાય છે કે યુગની અદિથી અઢારસે ૨૭ સત્યાવીશ દિવસ વીતી ગયા બાદ તે પછિના દિવસના સડસઠિયા સાડાઅડતાલીસ ભાગ વીતિ ગયા પછી ચાર બે ચંદ્રરૂતુ સમાપ્ત થાય છે.
હવે આ ચંદ્રરૂતુમાં ચંદ્ર નક્ષત્રગને જાણવા માટે પૂર્વાચાર્યોએ કહેલ ગાથા શિષ્યજનોના અનુગ્રહ માટે અહીં કહેવામાં આવે છે. (ા જોવ છુવાશીવિશ) ઈત્યાદિ
હવે આ ગાથાની ભાવાર્થરૂપ વ્યાખ્યા કરવામાં આવે છે. તે પહેલાં કહેલ ત્રણ પાંચ સંખ્યાવાળી યુવરાશિ ચંદ્રમુહૂર્તના ચંદ્રનક્ષત્રગને જાણવા માટે પણ એજ ધ્રુવ રાશિ સમજવી ગુણરાશિ પણ એકથી આરંભીને ઘુત્તરના વધારાથી એજ ગુણક પણ હોય છે. જે પહેલાં કહેવામાં આવેલ બેંતાલીસ ૪ર વિગેરે નક્ષત્ર શોધનક (gવ મનિષાળિ)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૮૯
Go To INDEX