________________
પહેલાં કહેલ છે. એ પણ એજ-(વિજ્ઞાણુ) કહેલ છે તેમ જાણવું. હવે આના ઉદાહરણરૂપ ભાવના બતાવવામાં આવે છે. વ્યાખ્યામાં કહેલ પ્રકારથી વિરક્ષિત ચંદ્રઋતુમાં નિયત નક્ષત્રગના જ્ઞાન માટે પહેલું ઉદાહરણ કહેવામાં આવે છે. જે કદાચ કઈ પૂછે કે–પહેલી ચંદ્રરૂતુમાં કયે ચંદ્રનક્ષત્રમાં રહે છે? આ પ્રમાણેની જીજ્ઞાસામાં ગુણકાશિ એક હોય છે. પહેલી ચંદ્રરૂતુ કહેવાથી તથા ધ્રુવરાશિ પહેલા કહેલ ત્રણસો પાંચ રૂપજ હોય છે. ૩૦૫ આ ધ્રુવરાશિને એકરૂપથી ગુણાકાર કરે તે પણ ત્રણસો પાંચરૂપજ રહે છે. ૩૦૫+૧=૩૦૫ કારણ કે બધી રાશિ એકથી ગુણલ એજ પ્રકારે રહે છે. આ પ્રમાણે ના નિયમને લઈએ ત્રણસો પાંચજ રહે છે. આમાંથી અભિજીત્ નક્ષત્રનું શોધનક બેંતાલીસ પ્રમાણને શોધિત કરવું. ૩૦૫-૪૨=૨ ૬૩ રોધિત કરવાથી બસો ત્રેસઠ શેષ વધે છે. આ શેષ રાશિમાંથી ફરીથી એકત્રીસ ૧૩૪ પ્રમાણવાળા શ્રવણ નક્ષત્રના શોધનકને રોધિત કરવું. ૨૬૪–૧૩૪=૧૨૯ આને શેધિત કરવાથી એકસે ઓગણત્રીસ રહે છે, આ શશિને બેથી અપવતિત કરવી. 'રૂ=૧૪ આ પ્રમાણે અર્ધા કરવાથી સડસઠિયા સાડી ચોસઠ ૬૪ ૬૪ થાય છે. આનાથી એમ જણાય છે કે–પહેલી ચંદ્રરતના સમાપ્તિ સમયમાં ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રની સાથે સડસડ્યિા સાડીસઠ મુહૂર્તને ભેળવીને ચંદ્ર પહેલી પિતાની રૂતુને સમાપ્ત કરે છે.
આજ પ્રમાણે બીજી ચંદ્રરૂતુની વિચારણામાં બેને બેથી ગુણાકાર કરે. તે પછી તેમાંથી એક ન્યૂન કરવાથી ત્રણ રહે છે. (રરા-૧=૪૧=૩ આ પ્રમાણે ગુણકરાશિ ત્રણ થાય છે. ઘત્તરના વધારાથી પણ એજ ગુણરાશિ થાય છે. તેથી આ ગુણકરાશિમાંથી એ પહેલાં કહેલ ૩૦૫ વણસે પાંચ રૂપ ધ્રુવરાશિને ગુણાકાર કરવો ૩૦૫+૩=૯૧૫ ગુણાકાર કરવાથી ગુણફળ નવસો પંદર થાય છે. આ ગુણના ફળરૂપ રાશિમાંથી અભિજીત નક્ષત્રના બેંતાલીસ પ્રમાણુના શોધનકને શધિત કરવા જેમકે-૯૧૫-૪=૮૭૩ શોધન કરવાથી આઠસોતેર રહે છે. આ સંખ્યામાંથી શ્રવણ નક્ષત્રનું શેાધનક એકસચોત્રીસ પ્રમાણને શોધિત કરવું. ૮૭૩-૧૩૪=૭૩૯ ધિત કરવાથી સાતસો ઓગણચાલીસ વધે છે. આ સંખ્યામાંથી ફરીથી ધનિષ્ઠા નક્ષત્રના એકસો ત્રીસ પ્રમાણુના શોધનકને રોધિત કરવું. ૭૩૯-૧૩૪-૬૦પ આ પ્રમાણે શેધિત કરવાથી છપાંચ ૬૦૫ વધે છે. બીજી રાશિમાંથી ફરીથી સડસઠ પ્રમાણવાળા શતભિષા નક્ષત્રના ધનકને ધિત કરવું ૬ ૦૫-૬૭-૫૩૮ શોધન કરવાથી પાંચસો આડત્રીસ વધે છે. આમાંથી પૂર્વાભાદ્રપદા નક્ષત્રના એકત્રીસ પ્રમાણવાળા શોધનકને રોધિત કરવા ૫૩૮–૧૩૪=૪૦૪ તે પછી ચાર ચાર વધે છે. આમાંથી બસે એક પ્રમાણવાળા ઉત્તરાભાદ્રપદા નક્ષત્રના શોધનકનું શોધન કરવું. ૪૦૩-૨૦૧= ૨૦૩ આ પ્રમાણે શોધન કરવાથી બે ત્રણ રહે છે. આ શેષ રાશિમાંથી એકત્રીસ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨
૧૯૦
Go To INDEX