________________
પહેલાની સંખ્યા સાથે ગુણાકાર કરવા અહીંયાં આ રીતે થાય છે. ઇચ્છિત એક આદિથી એથી લઇને ચારસો એ ૪૦૨ સુધી અર્થાત્ એકથી લઇ ને તે પછી ધ્રુત્તર એને ઊડીને એના વધારાથી વધારા થતા હોવાથી ૧-૩-૫-૭ વિગેરે ક્રમથી ધ્રુવરાશિના ગુણાકાર કરવા ધ્રુવરાશને ગુણાકાર કરીને તે પછી ગુણુશિમાં (સમેન છેાં) પોતાની શ્વેશ્વરાશિથી અર્થાત્ પહેલાં કહેલ ભાગહાર રાશિથી એટલેકે એકસોચોત્રીસ રૂપરાશિથી (મ) ભાગ કરવા તો તે પછી જે લબ્ધ આવે એ લબ્ધરાશીજ ચંદ્રની ઋતુ સમાપ્તિમાં જાણવી. હવે આના ઉદાહરણ રૂપ ભાવના બતાવવામાં આવે છે. કોઈ પ્રશ્ન કરે કે ચંદ્રની પહેલી રૂતુ કઈ તિથિએ સમાપ્ત થાય છે? તેા તે જાણવા માટે પહેલાં કહેલ ધ્રુવરાશિ ૩૦૫ ત્રણસેા પાંચરૂપ રાશીના એક ગુણક રાશિથી ગુણાકાર કરવે! પ્રશ્ન પૂછનારે પહેલીરૂતુ વિષે પ્રશ્ન કરેલ છે તેથી ગુણકરાશિ એક રહે છે. એકથી ચુણેલ એજ રીતે રહે છે. અર્થાત્ ૩૦૫+૧=૩૦૫ આ રીતે ત્રણસો પાંચજ રહે છે. ઈષ્ટગુણન ફૂલને (મ સન્દેન છેવળ) એકસે ચાત્રીસથી ભાગ કરવેા ???=ર+રૢ૪ ભાગ કરવાથી એ લબ્ધ થાય છે. તથા સાડત્રીસ શેષ વધે છે. તેને એથી અપવના કરવી. અર્થાત્ અર્ધા કરવા. રૂ=૧૮ સાડાઅઢાર થાય છે. આના ક્રમપૂર્ણાંક અંકન્યાસ આ પ્રમાણે છે. ૨૫૧૮ આનાથી એ ફલિત થાય છે કે-યુગની આદિથી બે દિવસ પુરા થઇને ત્રીજા દિવસના સડસહિયા સાડા અઢાર ભાગાને વીતાવીને પહેલી ચંદ્રતુ સમાપ્ત થાય છે. તેમ સિદ્ધ થાય છે.
આજ પ્રમાણે બીજી ચદ્રતુની વિચારણામાં એજ પહેલાં કહેલ ધ્રુવરાશિ ત્રણસે પાંચ રૂપ દ્યુત્તર ગુણકથી એટલેકે ૧+૨=૩ આ રીતે ત્રણના ગુણકથી ગુણાકાર કરવા ૩૦૫+૩=૯૧૫ ગુણાકાર કરવાથી ગુણનફલ નવસેાપદર થાય છે. તેના એકસાચેાત્રીસથી ભાગ કરવા ૩}=૬+૧૩ ભાગ કરવાથી છે લબ્ધ રહે છે. અને એકસેસ અગીયાર શેષ વધે છે. એ સંખ્યાની મેથી અપવત ના કરવી. ૧૧૧=૫૫ તા સાડી પંચાવન થાય છે. આ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૮૮
Go To INDEX