________________
તે પછી એક પરિપૂર્ણ નક્ષત્રપર્યાય છત્રીસ સાઈઠ ૩૬ દવા થાય છે. પહેલાંની ગુણનફલ રૂપ સંખ્યામાંથી આ પ્રમાણેના ચાર નક્ષત્ર પર્યાય શુદ્ધ થઈ શકે છે, તેથી છત્રીસ સાઈઠને ચારથી ગુણાકાર કરે ૬ ૬૦ +૪=૪૬૪ ૦ ગુણાકાર કરવાથી ચૌદહજાર છસો. ચાલીસ ગુણનફલ આવે છે આ સંખ્યાને સત્તરેહજાર નવસો પંચાણુમાંથી શોધિત કરવી ૧૭લ્પ-૧૬૪=૩૩૫૫ શોધિત કરવાથી તેત્રીસસો પંચાવન શેષ વધે છે. આમાંથી ફરીથી (મામી પુણો નો ના) અઠયાશીથી પુષ્ય નક્ષત્ર તે રોધિત કરવું આ નિયમ પ્રમાણે અઠયાશી પ્રમાણવાળા પુષ્ય નક્ષત્રના શેધનકને રોધિત કરવું ૩૩૫૫-૮૮=૩૨૬૭ આ પ્રમાણે શોધિત કરવાથી બત્રીસ સડસઠ ૩ર૬૭ી શેષ રહે છે. આમાંથી અશ્લેષા નક્ષત્રથી મૃગશીર્ષ નક્ષત્ર સુધીના નક્ષત્રના શોધનકોને શોધિત કરવા તે બત્રીસસ અઠ્ઠાવન છે. ૩રપરા આટલા પ્રમાણથી શોધિત કરવા ૩ર ૬૭-૩૨૫૪=૯ આ રીતે શોધિત કરવાથી નવ શેષ રહે છે. આ સંખ્યામાંથી આ નક્ષત્રનું શોધનક શુદ્ધ થઈ શકતું નથી તેથી અહીં આદ્રા નક્ષત્ર શુદ્ધ થયા વિનાનું રહે છે. આનાથી એ ફલિત થાય છે કે આદ્રા નક્ષત્રના એકસો ત્રીસ અધિક નવ ભાગોને સૂર્ય ઉપભોગ કરીને ત્રીસમી ઋતુને સમાપ્ત કરે છે. એ જ પ્રમાણે અહીં દરેક સૂર્યતુની સમાપ્તિમાં ચંદ્રનક્ષત્ર અને સૂર્યનક્ષત્રમાં જાણીને હવે ચંદ્ર ઋતુઓને જાણવા માટે પહેલાં ૪૦રચારસો બે એકયુગમાં ચંદ્રની રૂતુઓ થાય છે. એક નક્ષત્ર પર્યાયમાં ચંદ્રની છ રતુઓ થાય છે. પાંચ વર્ષવાળા એક યુગમાં ચંદ્રના નક્ષત્ર પર્યાય સડસઠ થાય છે તેથી સડસઠનો છથી ગુણાકાર કરે ૬૭+૨=૪૦૨ ગુણાકાર કરવાથી ચારસોએ એક યુગમાં ચંદ્રની રૂતુઓ થાય છે. અન્યગ્રન્થમાં કહ્યું પણ છે-(રત્તા ૩૩Hચાહું વિતરું ગુifમ ) આ કથન પ્રમાણે એક યુગમાં ચંદ્રની હતુઓ ૪૦૨ ચારસે બે થાય છે. એક એક ચંદ્રરતનું પરિમાણ પરિપૂર્ણ ચાર અરાત્ર તથા પાંચમા અહોરાત્રના સડસઠિયા સાડત્રીસ ભાગ કારૂ થાય છે અન્ય ગ્રાન્તરમાં કહ્યું પણ છે.
(चंदरस उऊपरिमाणे चत्तारिय केवला अहोरत्तो ।
सत्ततीस अंसा सत्तद्विकरण छे रणं ॥१॥ ચંદ્રની એક રૂતુનું પરિમાણુ ચાર અહોરાત્ર અને પાંચમા અહોરાત્રના સડસઠિયા સાડત્રીસ અંશ હોય છે. એટલેકે–પાંચમા અહોરાત્રના સડસઠિયા સાડત્રીસ ભાગ સાફ થાય છે. આટલું પ્રમાણ એક ચંદ્ર તુનું કહેલ છે. આ કેવી રીતે થાય છે? તે બતાવવા માટે કહે છે–એક ચંદ્ર નક્ષત્રપર્યાયમાં છઠતુઓ હોય છે? આ પ્રમાણે પહેલાં જ પ્રતિપાદન કરેલ છે. નક્ષત્રપર્યાયનું ચંદ્ર સંબંધી પરિમાણ સત્યાવીસ અહોરાત્ર તથા એક અત્રના સડસઠિયા એકવીસ ભાગ ૨છા પરિપૂર્ણ જે સત્યાવીસ અહોરાત્ર છે. તેનો છથી ભાગ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૮૫
Go To INDEX