________________
પિતાની એટલે કે સૂર્યઋતુને સમાપ્ત કરે છે.
હવે બીજી સૂર્ય હતુની વિચારણામાં બેથી ગુણાકાર કરીને રૂપિન કરવાથી ત્રણ રહે છે. તેથી ત્રણ ગુણક રહે છે. જેમકે (૨+૨)-૧=૧-૧=૩ આ ગુણક સંખ્યાથી પહેલા યુવરાશી ૩૦૫ ત્રણસો પાંચને ગુણાકાર કરવાથી નવસો પંદર થાય છે. આ ગુણન ફલ રૂ૫ રાશિમાંથી ( દાસીરૂં પુરનો સોજા) અઠયાશીથી પુષ્ય નક્ષત્રને શેધિત કરવું. આ નિયમ પ્રમાણે પુષ્ય નક્ષત્રના અઠયાશીરૂપ શોધનકને શોધિત કરવું. ૯૧૫-૮૮૮૨૭ રોધિત કરવાથી પાછળથી આ સત્યાવીસ ૮૨૭ શેષ રહે છે. આ સંખ્યામાંથી ફરીથી સડસડ સંખ્યાવાળા અશ્લેષા નક્ષત્રના શેધક ને શેધિત કરવું. જે આ પ્રમાણે છે–૮૨૭ -૬૭=૩૬૦ ધિત કરવાથી શેષ સાતસો સાઈઠ રહે છે. આ શેષ સંખ્યામાંથી ફરીથી એકત્રીસથી મઘા નક્ષત્રનું ધનક શુદ્ધ થાય છે. તેથી એકસો ત્રીસથી મઘા નક્ષત્રનું
ધનક શુદ્ધ થાય છે. તેથી એક ત્રીસથી મઘા નક્ષત્રને શુદ્ધ કરવું ૭૬૦–૧૩૪ =૬૦ ૬, આ રીતે શોધિત કરવાથી પાછળથી છ છવીસ ૬૨૬ શેષ રહે છે, આમાંથી ફરીથી પૂર્વાફાગુની નક્ષત્રનું ધનક જે એકત્રીસ રૂપ છે તેને રોધિત કરવું. ૬૨૬ -૧૩૪=૪૯૨ આ પ્રમાણે શોધન કરવાથી ચારસે બાણુ શેષ રહે છે. ૪૯૨ આમાંથી ફરીથી ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનું ધનક જે બસો એકરૂપ છે તેને શોધિત કરવું. આ પ્રમાણે બસ એકથી શેધિત કરવામાં આવે છે. ૪૯૨-૨૦૧=૨૯૧ શધિત કર્યા પછી બસે એકાણુ શેષ રહે છે. આ શેષ સંખ્યામાંથી હસ્તનક્ષત્રનું શોધનક જે એકત્રીસ છે તેને શુદ્ધ કરવામાં આવે છે. ૨૯૧–૧૩૪=૧૫૭ રોધિત કર્યા પછી એક સત્તાવન શેષ વધે છે. આ શેષરાશિમાંથી પણ ચિત્રા નક્ષત્રનું શોધનક જે એક ત્રીસ છે તેને રોધિત કરવામાં આવે છે. ૧૫૭–૧૩૪=૩ આ પ્રમાણે શોધિત કરવાથી ત્રેવીસ શેષ રહે છે. રક્ષા આ સંખ્યામાંથી સ્વાતી નક્ષત્રનું શોધનક શુદ્ધ થતું નથી તેથી શુદ્ધ રાશી જે સ્વાતી નક્ષત્રની શોધનક રૂપ રાશિ છે તે છે. આનાથી એમ સિદ્ધ થાય છે કે સ્વાતિ નક્ષત્રના સડસઠિયા તેવીસ ભાગોને ૨૪ સૂર્ય ભગવીને બીજી પિતાની સૂર્ય રૂતુને સમાપ્ત કરે છે.
આજ પ્રમાણેના કમથી ઈસીતતુની સંખ્યાનો બેથી ગુણાકાર કરીને એક રૂપિન કરવો તે પછી જે લબ્ધ થાય તેને ગુણક કરીને પૂર્વોક્ત ગુણકરાશિરૂપ ત્રણ પાંચને ગુણાકાર કરવો ગુણાકાર કરીને પહેલાં કહેવામાં આવેલ પ્રકારથી તેની પછીની તમામ પ્રક્રિયા યથાકથિત રીતે કરવી આ પ્રમાણે કરવાથી ઇચ્છિત ઋતુને સૂર્ય નક્ષત્રમાં આવી જાય છે
જેમકે અહીંયાં ત્રીસમી વડતુને જાણવી હોય તે ત્રીસને બમણા કરીને રૂપિન કરવા રૂપન કરીને એ ઓગણસાઈઠ ને ગુણક બનાવવા (૩૦+૨)–૧૩૬૮-૧=૫૯ આ ગુણક સંખ્યાથી ત્રણ પાંચ ૩૦૫ પૂર્વોક્ત ધ્રુવરાશીને ઓગણસાઈઠથી ગુણાકાર કરે ૩૦૫+૫૯=૧૭૯૯૫ ગુણાકાર કરવાથી સત્તરહજાર નવસે પંચાણુ ગુણનફળ આવે છે,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૮૪
Go To INDEX