________________
આ રીતે શધિત કરવાથી તેત્રીસ પંચાવન રહે છે. ૩૩૫૫ આ સંખ્યાને ફરીથી બત્રીસ પચીસ ૩૨૨૫ સંખ્યાવાળા અભિજીત નક્ષત્રથી લઈને મૂલ નક્ષત્ર પર્યન્તના નક્ષત્રોના શેધનકને શુદ્ધ કરવા જે આ રીતે શેનક્રિયા કરવામાં આવે છે. ૩૩૫૫-૩૨૨૫=૧૩૦ આ રીતે શેધિત કરવાથી પાછળથી ૧૩૦ એકત્રીસ વધે છે. એ શેષરાશિથી પૂર્વાષાઢા નક્ષત્રનું શેધક શધિત થઈ શકતું નથી તેથી એકસો ત્રીસ ભાગવાળા એકત્રીસ ૧૪ પૂર્વાષાઢા નક્ષત્રના આટલા પરિમાણને ઉપભેગ કરીને ચંદ્ર ત્રીસમી સૂર્ય ઋતુને સમાપ્ત કરે છે. એ ધૂલિકર્મથી પ્રત્યક્ષ જણાઈ આવે છે.
હવે સૂર્યનક્ષત્રના ઉદારણરૂપ ભાવના બતાવવામાં આવે છે. જેમકે પહેલા સૂર્યતુ જાણવાને વિચાર કરવામાં આવે તે બેથી ગણવામાં આવેલ એકને રૂપિન કરવાથી એકજ રહે છે. (૧ર)-૧૦ર-૧=૧ આજ ગુણકરાશી છે. તેથી આ ગુણકરાશીથી પહેલાં કહેલ યુવરાશી જે ત્રણ પાંચ છે તેને ગુણાકાર કર ૩૦૫+૧=૩૦૫ એકથી ગુણવામાં આવેલ રાશી ફેરફાર વગર એજ પ્રમાણે રહે છે. આ નિયમાનુસાર એકથી ગુણવામાં આવેલ ૩૦પા એટલી સંખ્યાથી રહે છે. અર્થાત્ ૩૦૫ ત્રણસો પાંચજ રહે છે. તે પછી (શાહી પુરતો સોના) આ કથન પ્રમાણે પુષ્ય નક્ષત્ર સંબંધી અઠયાશી પ્રમાણુવાળા શોધનકને શધિત કરવા જેમકે-૩૦૫-૮૮=૨૧૭ આ રીતે શેધિત કરવાથી બાસત્તર શેષ રહે છે. આ શોધનકરૂપ સંખ્યામાંથી ફરીથી સડસઠ રૂપ અશ્લેષા નક્ષત્રનું શાધનક શુદ્ધ થાય છે. આ રીતે સડસઠથી શધિત કરવું ૨૧૭-૬૭=૩૦ શેધિત કરવાથી એકપચાસ શેષ રહે છે. આ શેષ સંખ્યામાંથી ફરીથી એકસો ચોત્રીસ ૧૩૪ મઘા નક્ષત્રના શોધનકને શુદ્ધ કરવા આ પ્રમાણે એકત્રીસથી મઘા નક્ષત્ર રોધિત થાય છે. જેમકે૧૫૦–૧૩૪=૧૬ રોધિત કર્યા બાદ સોળ શેષ રહે છે. આનાથી એમ જણાય છે કેપૂર્વાફાલગુની નક્ષત્રના એકસે ત્રીસ અધિક સેળભાગ ૬ ને સૂર્ય ભોગવીને પહેલી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૮૩
Go To INDEX