________________
એક અવમ એ હિસાબે મધ્યમાનથી આઠ અવમ વીતી ચુકેલ હોય છે. તેથી ઉપરની સંખ્યામાં આઠ ઓછા કરવા ૪૬૫+૪=૪૫૭ જેથી ચાર સતાવન રહે છે. ૪૫૭ આ સંખ્યાને પહેલાની યુક્તિ અનુસાર બમણી કરવી. ૪૫૭+૨=૯૧૪ તે નવસો ચૌદ થાય છે. તેમાં ૬૧ એકસઠ ઉમેરવા ૯૧૪+૬૧=૯૭૫ જેથી નવસો પંચોતેર થાય છે. આ સંખ્યાને એકસે બાવીસથી ભાગાકાર કરે = જેથી સાત આવે છે. તથા ઉપરના એક એકવીસ ૧૨૧ અંશ લાવે આ શેષ રાશિનો બેથી ભાગ કર =૬, તે સાડીસાઠ લબ્ધ થાય છે. લબ્ધરાશી જે સાત છે. તે સાતરૂતુનો છથી ભાગ કર =1+જેથી એક આવે છે. આથી એક સંવત્સર વીતી ગયું છે. તેમજ ઉપર જે એક રહે છે તેથી એક સંવત્સર ઉપર પહેલી પ્રવૃટ નામની રૂતુ વીતિ ગઈ અને ચાલુ બીજી શરારતના સાઠ દિવસ વીતીને એકસઠમે દિવસ આ વખતે ચાલુ હોય છે. આજ યુક્તિથી બીજે પણ સ્વ કલ્પનાથી ભાવના કરી સમજી લેવું.
હવે બીજા વિષયનું પ્રતિપાદન કરવામાં આવે છે. પહેલાં કહેલ રૂતુમાં કઈ રૂતુ કઈ તિથિમાં સમાપ્ત થાય છે? આ રીતના અન્યના પ્રશ્નાવકાશની શંકા કરીને તે જાણવા માટે પૂર્વાચાર્યે કહેલ કરણ ગાથા કહેવામાં આવે છે.
इच्छा उऊ विगुणिओ रूवूगो विगु आउ पव्वाणि ।
तस्सद्ध होइतिही जत्थ समत्ता उऊतीसं ॥१॥ વ્યાખ્યાના બહાનાથી આગાથાને અક્ષરાર્થ આ પ્રમાણે છે. જે રૂતુને જાણવી હોય તે ઈછતું કહેવાય છે. એ રૂતુને લઈને એ રૂતુની સંખ્યાને (વિશુળચાં) બેથી ગુણાકાર કરે અને એ ગુણના ફળથી (વૂળો) એક એ છે કરવા ની એ રૂપનરાશિને (વિનુળિયો) ફરીથી બેથી ગુણાકાર કરે અને ગુણાકાર કરીને બે સ્થાનમાં રાખવા તે પછી એક તરફ રાખેલ દ્વિગુણિતાંક જેટલા થાય એટલા પર્વ સમજવા બીજા સ્થાનમાં રાખેલ અને બમણું કરેલ તેને પ્રત્યેક રાશિને એ સંખ્યાના અર્ધા કરવા તે તે એ કેટલા થાય (તરસદ રો સિટી) આ કથનથી એટલી તિથિ સમજવી. (૪) જે તિથિમાં (સમત્તા ૩૪ તી) બધી રૂતુઓ ત્રીસ હોય છે. અર્થાત્ આવેલ તિથિમાં યુગ સંબંધિની ત્રીસ રૂતુઓ સમાપ્ત થાય છે. આ રીતે આ કરણગાથાને અક્ષરાર્થ થાય છે. હવે તેની ઉદાહરણ પૂર્વક ભાવના કહેવામાં આવે છે.-જેમકે પહેલાં રૂતુઓ જાણી લેવી જોઈએ યુગની કઈ તિથિમાં પહેલી પ્રાવૃત્ ઋતુ સમાપ્ત થાય છે? આ રીતે કઈ પ્રશ્ન કરે તે એક ધૂવાંક રાખે અને પછી એ ધુવાંકને બેથી ગુણાકાર કર=+=ર ગુણાકાર કરવાથી બે થાય છે. એ બેમાંથી એક છે ક =૧-૨=૧ જેથી એક રહે છે. આને ફરીથી બેથી ગુણાકાર કરે ૧૨=તેથી બે થાય છે, તેને બે સ્થાનમાં રાખવા તે પછી તેના
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨
૧૭૬
Go To INDEX