________________
અર્ધા કરવા. ૩૧ અર્ધા કરવાથી એક રહે છે. આથી એ જણાય છે કે-યુગની આદિમાં બે પર્વ વીતાવીને પહેલી એકમની તિથિમાં અર્થાત્ કૃષ્ણ પ્રતિપદા તિથિમાં પહેલી વાવૃદ્ધ નામની રૂતુ સમાપ્ત થાય છે તથા જે બીજી રૂતુની તિથિને જાણવી હોય તે યુવકનો બેથી ગુણાકાર કરે. તથા એ સ્થાપિત અને ધુત યુવકને બેથી ગુણાકાર કરે. ર૪૨=૪ ચાર થાય છે. તેમાંથી એક છે કર=૪–૧=૩ રૂપન કરવાથી ત્રણ બચે છે. તેને ફરીથી બેથી ગુણાકાર કરે. ૩૪૨=૬ ગુણાકાર કરવાથી જ થાય છે. દા તેને દરેક શિના અંતમા બે સ્થાનમાં રાખવા=ાદ પ્રતિ રાશિગત તે સંખ્યાના અધ કરવા. [=૩ જેથી ત્રણ થાય છે. આનાથી એમ જણાય છે કે-યુગના આરંભથી છ પર્વ પુરા કરીને ત્રીજી તિથિમાં અર્થાત્ કૃષ્ણ પક્ષની ત્રીજી તિથિમાં (કારણ કે માસ આરંભ કૃષ્ણપક્ષથી હેવાથી) બીજી શરદરૂતુ સમાપ્ત થાય છે.
ત્રીજી રૂતુની સમાપ્તિ તિથિને જાણવી હોય તે ત્યાં ત્રણ યુવકની કલ્પના કરવી જોઈએ તથા એ ધ્રુવકને બેથી ગુણાકાર કરે ૩૪૨= ગુણાકાર કરવાથી છ થાય છે. તેમાંથી એક ન્યૂન કરે ૬-૧-૫ રૂપિન કરવાથી પાંચ રહે છે, તેને ફરીથી બેથી ગુણાકાર કરે પર=૧૦ ગુણાકાર કરવાથી દસ થાય છે. તેને પ્રત્યેક રાશિના અંતમાં બે સ્થાનમાં રાખવા ૧૦૧૦ પશ્ચાત્ તેના અર્ધા કરવા ૧=૫ અધ કરવાથી પાંચ રહે છે. આનાથી એમ જણાય છે કે–યુગની આદિથી આરંભ કરીને દસ પર્વ વીતી ગયા છે. અને તે પછી કૃષ્ણપક્ષની પાંચમની તિથિમાં હેમન્ત નામવાળી ત્રીજી રૂતુ સમાપ્ત થાય છે. આ પૂલકર્મથી પ્રત્યક્ષ જણાય છે.
હવે છઠી રૂતુની સમાપ્તિ તિથિ જાણવા માટે વિચાર કરવામાં આવે છે તે વખતે પ્રવાંક છ હોય છે, તેને માથામાં કહેલ પ્રકારથી તમામ પ્રક્રિયા કરવી જેમ કે-બેથી ગુણાકાર કરે. ૬+૨=૧૨ તે બાર થાય છે એ બારમાંથી એક ન્યૂન કરે ૧૨-૧=૧૧ તો અગીયાર રહે છે. એ અગ્યાર બેથી ગુણાકાર કરે ૧૧+૨=૨૨ ગુણાકાર કરવાથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૭૭
Go To INDEX