________________
અચાર્યના મત પ્રમાણે ચાંદ્ર સંવત્સરનું પરિપૂર્ણ પરિમાણ ૩૫ઝાપા આટલા અહેરાત્રાદિથી યુક્ત પ્રમાણ પ્રતિપાદિત કરેલ છે. એ પ્રમાણે સ્વશિષ્યને કહેવું. પરંતુ અહીં બનેના સમાનપણાને બતાવે છે. કારણકે અહેરાત્રનું પરિમાણ તે બન્ને પક્ષમાં સરખું જ છે, ૩૫૪ બન્ને તરફ એકજ પ્રકારથી ત્રણસોચપન અહોરાત્ર કહેલ છે. ઉપરના અંકમાં ફેફાર જણાય છે. તેને યથાર્થ પણાથી વિચાર કરવામાં આવે તે સરખું જ પરિમાણ થઈ જાય છે. જેમકે-અહીં પ્રથમ આચાર્યના મતથી ઉપરના અહેરાત્રના બાસઠિયા બાર ભાગ રૂના મુહૂર્ત કરવા માટે તેને જે ત્રીસથી ગુણાકાર કરે તે આ રીતે રૂ૩૦= રૂફ બાસડિયા ત્રણ સાઠ મુહૂર્ત થાય છે. તેને જે બાસઠથી ભાગ કરે તે પાંચ ૫ મુહૂર્ત લબ્ધ થાય છે. તથા બાસઠિયા પચાસ ભાગ શેષ વધે છે. =પ+ફ આ રીતે બીજો મત પણ પ્રથમ આચાર્યના મત અનુસાર જ છે. (૩૫૪) પહેલા આચાર્ય નામતથી ચાંદ્રસંવત્સરના અહેરાત્ર ત્રણ ચેપન અહોરાત્ર તથા એક અહોરાત્રના બાસઠિયા બાર ભાગ કહ્યા છે. અને બીજા આચાર્યના મતથી ચાંદ્રસંવત્સર=૩૫૪પારફ ત્રણ ચેપન અહોરાત્ર પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પચાસ ભાગ અર્થાત્ (૩૫૪) =(૩૫૪) અહોરાત્ર બનેના કથન પ્રમાણે સરખું જ છે. તથા ૩૦==૫૪ તેથી (૩૫)=(૩૫૪પા) આ પ્રમાણે અન્ય પરતીર્થિકના આચાર્યના મતના સરખા પણથી સ્વમતનું સમર્થન થાય છે. તેથી સ્વમતની દઢતા બતાવવા માટે અન્યના મતને પ્રતિપાદિત કરીને સ્વશિષ્યને કહી બતાવવો એજ શ્રી ભગવાનનો અભિપ્રાય છે. સૂ. ૭૪
હવે હતુઓનું કથન કરવામાં આવે છે.
ટીકાર્થ-ચુમેતેરમા સૂત્રમાં પાંચે સંવત્સરેનું એક સાથે પ્રવર્તન તથા એક સાથે નિવર્તન તથા સંવત્સરનું કથન સવિસ્તર રીતે કહીને હવે ઋતુઓ સંબંધી કથન કરવામાં આવે છે. (તસ્થ વસ્તુ છ પછાત્તા) આ મનુષ્ય લેકમાં જંબુદ્વીપમાં પ્રત્યેક સૂર્ય સંવત્સરમાં અને પ્રત્યેક ચંદ્રસંવત્સરમાં નિશ્ચયરૂપે આ કહેવામાં આવનાર છ ઋતુઓ પ્રતિપાદિત કરેલ છે. (સં 12T) જે આ પ્રમાણે છે–૩ણે વરિયાત્તેિ તો હેમરે વસે જિ) પહેલી ઋતુનું નામ પ્રાવૃત્ છે, બીજી ઋતુનું નામ વરાત્ર અર્થાત વર્ષાઋતુ છે. ત્રીજી શરદૂરૂઋતુ, જેથી હેમન્તતુ, પાંચમી વસંતઋતુ અને છઠ્ઠ ગ્રીષ્મઋતુ છે. આ રીતે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૭૨
Go To INDEX