________________
તથા એક અહેરાત્રના સડસડિયા એકાવન ભાગ ૩ અર્થાત્ નાક્ષત્રસંવત્સરનું પરિમાણ ૩૨ ૭+૩ કહેલ છે. (૧) બીજા ચાંદ્રસંવત્સરનું પરિમાણ ત્રણસો ચોપન અહોરાત્ર તથા એક ત્રિદિવસના બાસઠિયા બાર ભાગ આ રીતે ચાંદ્રસંવત્સરનું પરિમાણ ૩૫૪+ (૨) ત્રીજા ઋતુ સંવત્સરનું પરિમાણ ત્રણ સાઠ રાત્રિદિવસ ૩૬ ના પરિમાણવાળું કહેલ છે. (૩) ચેથા સૌર (સૂર્ય) સંવત્સરનું પરિમાણ ત્રણ છાસડ અહોરાત્ર ૩૬ દા પ્રમાણનું કહેલ છે. (૪) પાંચમા અભિવર્ધિત સંવત્સરનું પરિમાણ ત્રણ વ્યાશી ૩૮૩ અહોરાત્ર તથા એકવીસ મુહૂર્ત ૨૧ અને એક મુહૂર્તના બાસઠિયા અઢાર ભાગ ૨ અર્થાત ૩૮૩ ૨૧દાઆ રીતે પાંચમા અભિવર્ધિત સંવત્સરનું પરિમાણ કહેવામાં આવેલ છે (૫) આ પાંચે સંવત્સરેના પરિમાણને એક સાથે મેળવીને બતાવવા માટે યથાક્રમ અંકન્યાસ કરવામાં આવે છે.
(૧) નક્ષત્રસંવત્સરનું પરિમાણ૩૨૭૦૦ (૨) ચાંદ્રસંવત્સરનું પરિમાણ=૫૪૦૦ (૩) ઋતુ સંવત્સરનું પરિમાણ=૩૬૦૦૦.૦૦ (૪) સૂર્ય સંવત્સરનું પરિમાણ ૩૬૬૦૦૦૦
(૫) અભિવર્ધિતસંવત્સરનું પરિમાણ ૩૮૩૨૧ાફ ૧૭૯૦ સાવયવ અહેરાત્ર આ રીતે સંપૂર્ણ અહારાત્ર સત્તરનેવું થાય છે. તે પછી સાવયવ અંકનો એગ કરવામાં આવે તે પહેલું જે સડસઠિયા એકાવન અહોરાત્ર છે. તેના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે છે+૩૦=૧૫રૂ આ રીતે સડસઠિયા પંદરસો ત્રીસ થાય છે. તેનો સડસઠથી લાગ કરે તે= =૨૨ બાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના સડસઠિયા છપ્પન ભાગ આવે છે. આ બાવીસ મુહૂર્તને અભિવતિ સંવત્સરના એકવીસ મુહૂર્તોની સાથે મેળવે=૨૧૪૨૨=૪૩ તે આ રીતે તેંતાલીસ મુહૂર્ત થાય છે. હવે ત્રીસ મુહર્તથી એક અહોરાત્ર થાય છે. આ નિયમ પ્રમાણે એ એક અહોરાત્રને પહેલાં કહેલ સત્તરસે નેવું ૧૭૯૦ અહોરાત્રની સાથે મેળવે તે ૧૭૯૦+૧=૧૭૯૧ સત્તરસ એકાણુ અહોરાત્ર થાય છે. તથા તેર મુહુર્ત શેષ રહે છે. ૩=૧ અડીરાત્ર+૧૩ મુહૂર્ત તે પછી ચાંદ્ર સંવત્સરના જે અહોરાત્ર સંબંધી બાસડિયા બાર ભાગ છે. તેના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે ૨+૩૦===પ+ફ પહેલાં ત્રીસથી ગુણવાથી ગુણનફલ બાસડિયા ત્રણસો સાઈઠ થાય છે. તેને બાસઠથી ભાગ કરવાથી પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા પચાસ ભાગ થાય છે, જે આ પાંચ મુહૂર્ત આવેલ છે તેને પહેલાના બાકી જે તેર મુહુર્ત રહ્યા છે. તેની સાથે મેળવવા=૧૩+૨=૧૮ જેથી અઢાર મુહૂર્ત થાય છે. તથા એક મુહૂર્તના બાસઠિયા પચાસ ભાગ શેષ રહે છે. હું પહેલાના જે એક મુહૂર્તના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૬૨
Go To INDEX