________________
એકઠા મળેલા પાંચે સંવત્સર યાવત્પ્રમાણવાળા અહારાત્ર પરિમાણવાળા હાય છે. તે બતાવવા માટે પહેલાં પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે. (તાવચં ઇત્યાદિ
ટીકા –આંતેરમા સૂત્રમાં નક્ષત્રાદિ પાંચ સંવત્સરાના નામેા તેના અહેારાત્ર અને મુહૂર્ત નું પરિમાણુ સારી રીતે જાણીને હવે આ તાંતેરમા સૂત્રમાં આ પાંચે સંવત્સરો એકઠા મળવાથી જેટલા રાત્રિવિસના પરિમાણવાળા થાય છે, તેનું યાચિત રીતે વણુન કરતાં પ્રશ્નોત્તરસૂત્ર કહે છે- (તા વચ્તનો ને વાચાળ બાિિત્ત વજ્જા) શ્રીગૌગૌતમસ્વામી કહે છે કે હે ભગવન્ ! આપની કૃપાથી યુગસંવત્સરાનું અલગ અલગ પરિમાણુ જાણવામાં આવ્યું, હવે આ પાંચે સંવત્સરોના સમુદાયરૂપ યુગનું પરિમાણ જાણવા ઇચ્છું છું. તેમાં કંઈ પણ ન્યૂનતા ન રહે અર્થાત્ સઘળા પાંચે સાંવત્સરાથી મળેલ સંપૂર્ણ યુગ કેટલા રાત્રિદેવસના પરિમાણવાળા કહેલ છે? તે હે ભગવન્ આપ કહેા, આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.(ता सत्तर एकाणउते राईदियसए एगूणवीसं च मुहुत्तं च सत्तावण्णे बावद्विभागे मुहुत्तस्स बावट्टिभागं च सत्तट्ठहा छेत्ता पणपण्णं चुष्णियामागे राइदियग्गेणं आहिएत्ति वएज्जा ) (નો યુ”) સંપૂર્ણ યુગનું પરિમાણુ સત્તરસે એકાણુ ૧૭૯૧, અહારાત્ર તથા ગણીસ મુહૂર્ત અને એક મુહૂર્તીના માઢિયા સત્તાવન ભાગ શ થાય છે તથા બાસિયા એક ભાગના સડસડ ભાગ કરીને તેના પાંચાવન ચૂર્ણિકા ભાગ અે અર્થાત્ એક યુગનુ સાવયવ પરિમાણુ ૧૭૯૧૫૧૯૬પ આટલા સાવયવ અહેારાત્ર પરિમાણથી રા પૂર્ણ એક યુગનું પરિમાણ થાય છે. શ્રીભગવાના સા૫ત્તિક કથનનું સમ”ન ગણિત પ્રક્રિયાથી બતાવેછે-જેમ કે-સંપૂર્ણ યુગ નક્ષત્રાદિ પાંચ સંવત્સરોના પરિમાણથી સપન્ન થાય છે. આ પ્રમાણે પહેલા કહેવામાં આવેલજ છે. તેથી નક્ષત્રાદિ પાંચે સંવત્સરનું પરિમાણ મેળવાથી યથાક્ત રીતે યુગનું પરિમાણુ થઇ જાય છે. આ રીતની આ યુક્તિથી એ નાક્ષત્રાદિ પાંચે સંવત્સરોના અલગ અલગ પરિમાણુને મેળવી લેવુ જોઇએ. પૂર્વસૂત્રમાં તેમનુ પરિમાણ કહેલજ છે. જેમકે-પહેલા નાક્ષત્રસંવત્સરનું પરિમાણુ ત્રણસે। સત્યાવીસ ૩૨૭ અહેારાત્ર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૬૧
Go To INDEX