________________
ના ઉત્તરવાયકથનને ગણિત પ્રક્રિયાથી સમર્થિત કરે છે જેમ કે-એક અભિવર્ધિત માસનું મુહૂર્ત પરિમાણ ૯૫૯+૨ નવસે ઓગણસાઠ મુહૂર્ત તથા એક મુર્તાના બાસઠિયા સત્તરભાગ થાય છે. એ પહેલાં આજ સૂત્રમાં પ્રતિપાદિત કરેલ છે. તે જે એક માસમાં આટલા સાવયવ મુહૂર્ત થાય તો બારેમાસ વાળા અભિવધિત સંવત્સરના બાર માસના કેટલા સાવયવ મુહૂર્ત પરિમાણ થાય છે, તે જાણવા માટે ત્રરાશિક પદ્ધતિથી કહેલ મુહુર્ત સંખ્યાને બારથી ગુણાકાર કરે જેમકે (૫૯ + ૨)+૧૩=૧૧૫૦૮+૧ =૧૧૫૦૮ +ફ==૧૧૫૧૧૬ નવસે રગણસાઠ ને બારથી ગુણવાથી અગ્યારહજાર પાંચસે આઠ મુહૂર્ત થઈ જાય છે. તથા બાસઠિયા સત્તર ભાગને બારથી ગુણાકાર કરવાથી બાચાર થાય છે. તેને બાસઠથી ભાગ કરવાથી ત્રણ મુહૂર્ત આવે છે. તેને સુહર્ત સંખ્યાની સાથે મેળવવાથી અગ્યાર હજાર પાંચસે અગ્યાર મુહૂર્ત થાય છે. તથા બાકી રહેલ બાસઠિયા અઢાર ભાગ શેષ રહે છે. તેથી અભિવધિત સંવત્સરનું મુહૂર્ત પરિમાણ ૧૧૫૧૧૨ફ અગ્યાર હજાર પાંચસે અગ્યાર મુહૂર્ત થાય છે. તથા એક મુહૂર્તના બાસડિયા અઢાર ભાગ મૂળમાં કહેલ પ્રમાણ થઈ જાય છેમૂળમાં કહ્યું પણ છે-(gશાસ્ત્ર मुहुत्त पहस्साई पंचय एकारस मुहुत्तसए अद्वारसबावट्ठिभागे मुहुत्तस्स मुहुत्तग्गेणं आहिएत्ति ===ા) અથવા બીજી રીતે મુહૂર્ત પરિમાણ કહેવામાં આવે છે. જેમકે અભિવર્ધિત સંવત્સરનું પરિમાણુ ત્રણસો ત્યાશી અહોરાત્ર તથા એકવીસ મુહૂર્ત ૨૧ તથા એક મુહૂર્તન બાસઠિયા અઢાર ભાગ ૩૮૩ર૧૨ફ થાય છે. અહીં એક અહોરાત્રમાં ત્રીસ મુહૂર્ત થાય તે ત્રણસો ત્યાશી અહોરાત્રનો ત્રીસથી ગુણાકાર કર=૩૮૩+૩૦=૧૧૪૯૦ તો આ રીતે અગ્યારહજાર ચાર નેવું થાય છે. તેમાં એકવીસ મુહૂર્ત ઉમેરે તે ૧૧૪૯૦+૧=૧૧૫૧૧ અગ્યાર હજાર પાંચસે અગ્યાર મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અઢાર ભાગ આટલા પ્રમાણવાળા મુહૂર્ત પરિમાણથી અભિવર્ધિત સંવત્સર યક્ત પરિમાણથી પરિપૂર્ણ થાય છે. આ રીતે પાંચે સંવત્સરોનું પરિમાણ કહેવામાં આવેલ છે. સૂ. ૭રા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૬૦
Go To INDEX