________________
અંકપાસ આ પ્રમાણે છે-૩૮૩ર૧ ફ આરીતે અભિવર્ધિત સંવત્સરનું યક્ત પરિમાણ ત્રણસે વ્યાશી અહોરાત્ર તથા એકવીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા અઢાર ભાગ થઈ જાય છે.
- હવે શ્રી ગૌતમસ્વામી મુહૂર્તનાં સંબંધમાં પ્રશ્ન પૂછે છે-(તા સે જેવા મુદ્દત્તજળ 3rfecત્તિવાન્ના) આ પૂર્વોક્ત અભિવર્ધિતસંવત્સર કેટલા મુહૂર્ત પરિમાણ વાળું પ્રતિપાદિત કરેલ છે ? તે હે ભગવાન આપ કહો આ પ્રમાણે શ્રી ગૌતમ સ્વામીના પૂછવા થી શ્રી ભગવાન કહે છે-(તા સમુદુત્તારૂં વં ચ ઘારHEદુત્તના વાષ્ટ્રિમાા મુહુરણ મુદત્તરોળ માહિત્તિ વણઝા) એ અભિવર્ધિતસંવત્સરનું મુહૂર્ત પરિમાણ અગી. યાર હજાર પાંચસે અગ્યાર ૧૧૫૧૧ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા અઢાર ભાગ ૧૧૫૧૧+ફ આટલું મુહૂર્ત પરિમાણ એક અભિવર્ધિત સંવત્સરનું થાય છે. ભગવાન શ્રી ના ઉત્તરવાજ્યકથનને ગણિત પ્રક્રિયાથી સમર્થિત કરે છે જેમ કે-એક અભિવર્ધિત માસનું મુહૂર્ત પરિમાણ ૯૫૯+ ફ નવસો ઓગણસાઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સત્તરભાગ થાય છે. એ પહેલાં આજ સૂત્રમાં પ્રતિપાદિત કરેલ છે. તે જે એક માસમાં આટલા સાવયવ મુહૂર્ત થાય તે બારમાસ વાળા અભિવર્ધિત સંવત્સરના બાર માસના કેટલા સાવયવ મુહૂર્ત પરિમાણ થાય છે, તે જાણવા માટે ત્રરાશિક પદ્ધતિથી કહેલ મુહુર્ત સંખ્યાને બારથી ગુણાકાર કરવો જેમકે (૫૯૨ )+૧૨=૧૧૫૦૮+9 =૧૧૫૦૮ +૩ફ==૧૧૫૧૧-ફ નવસો ઓગણસાઠ ને બારથી ગુણવાથી અગ્યારહજાર પાંચસો આઠ મુહૂર્ત થઈ જાય છે. તથા બાસઠિયા સત્તર ભાગને બારથી ગુણાકાર કરવાથી બાચાર થાય છે. તેનો બાસઠથી ભાગ કરવાથી ત્રણ મુહૂર્ત આવે છે. તેને મુહુર્ત સંખ્યાની સાથે મેળવવાથી અગ્યાર હજાર પાંચસે અગ્યાર મુહૂર્ત થાય છે. તથા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૫૯
Go To INDEX