________________
સુવાઝરવુત્તિ# ફદુસંવરે) પૂર્વોક્ત અદ્ધા અર્થાત્ ત્રિદિવસના પ્રમાણ અને મુહૂર્તના પ્રમાણરૂપકાળને બારથી ગુણાકાર કરે તે ઋતુસંવત્સર થાય છે. અર્થાત્ માસક્ત અહોરાત્ર પરિમાણને બારથી ગુણાકાર કરવાથી સંવત્સરના અહોરાત્ર આવી જાય છે. તથા માસોક્ત મુહૂર્ત પરિમાણને બારથી ગુણાકાર કરવાથી સંવત્સરનું મુહૂર્ત પરિમાણ આવી જાય છે. એજ શ્રીગૌતમસ્વામી પૂછે છે–(તા હૈ વફા યાટ્રિચોળ ગાણિત્તિ વગા) આ પૂર્વોકત ઋતુસંવત્સર કેટલા અહોરાત્ર પરિમાણવાવાળું કહેલ છે? તે હે ભગવન આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે. (ત રાફૅવિચણા રાઉથને શારિત્તિ વાકા) અતુસંવત્સરના અહોરાવનું પરિમાણ ત્રણ સાઠ ૩૬૦ રાત્રિ દિવસના પરિમાણવાળું પ્રતિપાદન કરેલ છે. તેમ સ્વશિષ્યને ઉપદેશ કરવો. એક માસમાં ત્રીસ અહોરાત્ર થાય છે તે એવા બાર માસથી એક ઋતુ સંવત્સર થાય છે તેથી ત્રીસનો બારથી ગુણાકાર કરવાથી ૩૦+૧=૩૬૦ ત્રણસોસાઠ અહોરાત્રનું પરિમાણુ થઈ જાય છે.
હવે શ્રીગૌતમસ્વામી મુહૂર્તના સંબંધમાં પ્રશ્ન પૂછે છે-(તા સે જેવા મુદુત્તળ ગાણિત્તિ વખsir) આ પૂર્વકથિત અતુ સંવત્સર કેટલા મુહૂર્ત પરિમાણવાળું કહેલ છે? હે ભગવન આપ તે કહે. આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીને પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે- (તા સમુહુન્નરસારું ન ચ ાયારૂં મુહુરni famત્તિ જ્ઞા) એ તુ સંવત્સરમાં દસ હજાર અને આઠ ૧૦૮૦૦ મુહૂર્ત પરિમાણુ હોય છે. અર્થાત્ આટલા મુહૂર્ત પરિમાણવાળું પરિપૂર્ણ એક ઋતુસંવત્સર પ્રતિપાદિત કરેલ છે, તેમ સ્વશિષ્યને કહેવું. જેમ કે-એક ઇતુ સંવત્સરમાં નવસે મુહુર્ત થાય છે. તે પ્રમાણે પહેલાં પ્રતિપાદન કરેલ છે. તેથી જે એક તુમાસમાં આટલા મુહૂર્ત થાય છે, તે સાર માસના કેટલા મુહૂર્ત થાય ? આ જાણવા માટે શ્રેરાશિક પ્રક્રિયાથી નવસેને બારથી ગુણાકાર કરે જેમ કે-૯૦૦x૧૨ ૧૦૮૦૦ આ પ્રમાણે દસ હજાર અને આઠ મુહૂર્તનું પ્રમાણુ યથાર્થ રીતે તુ સંવત્સરનું મળી જાય છે.
આ રીતે સંપૂર્ણ ત્રિસંવત્સર સંબંધી કથનને સાંભળીને હવે ચોથા આદિત્ય સંવત્સરના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને પ્રશ્ન પૂછે છે-(તા ઘfe of iણું સંવછરાળ चउत्थस्स आइच्चसंवच्छरस्स आइच्चे मासे तीसइ मुहत्तेणं अहोरत्तेणं गणिज्जमाणे केवइए વંચિf arifહત્તિ જણTI) આ પૂર્વકથિત નાક્ષત્રાદિ પાંચ સંવત્સરમાં ચોથું જે આદિત્ય સંવત્સર છે તેને આદિત્ય માસ ત્રીસ મુહૂર્ત પરિમાણવાળો પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવાન આપ કહે. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૫૩
Go To INDEX