________________
મહર્ત તથા એક મુહૂર્તન બાસડિયા ત્રીસ ભાગ થાય છે, તેને બારથી ગુણાકાર કરવાથી બાસઠિયા ત્રણસો સાઈડ થાય છે. તેને બાસઠથી ભાગ કરે તે પાંચ મુહૂર્ત લબ્ધ થાય છે. તેને પહેલાંની સંખ્યા સાથે મેળવવામાં આવે તો દસહજાર છસે પચીસ મુહૂર્ત થઈ જાય છે, તથા બાસડિયા પચાસ ભાગ શેષ રહે છે. ૧ ૦૬૨૫ફ આ રીતે મૂળમાં કહેલ યુક્ત પ્રમાણ મળી જાય છે.
આ રીતે સંપૂર્ણ ચાંદ્રસંવત્સર સંબંધી કથન સાંભળીને હવે શ્રીગૌતમસ્વામી ઋતુસંવત્સરના સંબંધમાં પ્રશ્ન પૂછે છે (ત પણિ ધાં પાછું સંવછરાળ તરવર૬ ૩૬ संवच्छरस्स उडुमासे तीसइ तीसइ मुहुरोणं गणिज्जमाणे केवइए राइदियग्गेण आहिएत्ति auss) આ પહેલાં પ્રતિપાદન કરેલ નક્ષત્રાદિ પાંચ સંવત્સરમાં ત્રીજા તુ સંવત્સરને જે ઋતુમાસ છે, તે ત્રીસ મુહૂર્ત પરિમાણથી કેટલો થાય છે, આ પ્રકારના ઋતુમાસથી કહેલ બાતુસંવત્સર કેટલા અહેરાત્ર પરિમાણથી પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવાન આપ કહા આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-ભતા તીરં રાતિયાળું પાકું રિચોળું ભાણિત્તિ ઘgsઝા) એક ઋતુ માસ ત્રીસ અહોરાત્ર પ્રમાણને હોય છે. ત્રીસ અહોરાત્રથી માસ પૂર્ણ થાય છે, તેમ શિષ્યને કહેવું. આ પ્રમાણે શી રીતે થાય છે? તે બતાવે છે–એક યુગમાં એકસઠ ઋતુમાસ થાય છે. એક યુગના અઢારસોત્રીસ અહેરાત્રને એકસઠથી ભાગ કરે તો એક યુગના એકસઠ માસથી અઢારસોત્રીસ અહોરાત્ર લબ્ધ થાય તે એક માસના કેટલા અહોરાત્ર થાય આ રીતે અનુપાત કરીને અઢારસે તીસને એકસઠથી ભાગ કરવો =૩૦ તે ત્રીસ અહોરાત્ર થઈ જાય છે. હવે આના મુહુર્ત પરિમાણના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે(Rા રે ળ વર મુહુરોળ માહિત્તિ ઘણsTI) આ પૂર્વકથિત ઋતુ માસ કેટલા મુહૂર્ત પરિમાણવાળ કલ છે? તે હે ભગવન આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીન પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે--(11 Mવ મુત્તરવા મુદ્દત્તાત્રે સાહિત્તિ ઘરકા) એ ચાંદ્રમાસ નવો મુહૂર્ત પરિમાણવાળે પ્રતિપાદિત કરેલ છે. તેમ સ્વશિષ્યને કહેવું. આની ગણિત પ્રક્રિયા આ પ્રમાણે થાય છે. એક ઋતુમાસમાં ત્રીસ અહોરાત્ર થાય છે અને એક અહોરાત્રમાં ત્રીસ મુહૂર્ત થાય છે. તેથી ત્રીસ ત્રીસથી ગુણાકાર કરે જેથી નવો થાય છે. ૩૦+૩૦=૯૦૦ તેથી કહેવામાં આવે છે કે એક ઋતુમાસ નવસે મુહૂર્ત પરિમાણવાળ હોય છે.
હવે તુસંવત્સરના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા લેળ બઢ઼ા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૫ર.
Go To INDEX