________________
ત્રીસ મહૂર્ત પ્રમાણથી નીયમાન અહેરાત્રથી ગણવામાં આવે તે એક ચાંદ્રમાસમાં એગણવીસ અહોરાત્ર અને એક અહેરાત્રના બાસઠિયા બત્રીસ ભાગ અર્થાત્ ૨૯ આ પ્રમાણે સાવયવ રાત્રિ દિવસના પરિમાણથી પ્રતિપાદિત કરેલ છે. આ પ્રમાણે સ્વશિષ્યોને ઉપદેશ કરે, હવે આની ગણિત પ્રક્રિયા બતાવવામાં આવે છે. એક યુગમાં ચાંદ્રમાસ બાસઠ થાય છે. એ પ્રમાણે પહેલાં કહેવાઈ ગયેલ છે. તેથી એક યુગના અઢારસે ત્રીસ અહોરાત્રને બાસઠથી ભાગ કરવા અહીં રાશિક ગણિતપ્રવૃત્તિ આ પ્રમાણે કરવામાં આવે છે. કે જે બાસડ માસથી અઢારસેતર અહોરાત્ર થાય છે તે એક ચાંદ્રમાસના કેટલા અહોરાત્ર થાય છે ? આ જાણવા માટે તેને અનુપાત આવી રીતે કરવો જેમકે૧૮+૧=૧૬૩° એકથી ગણવામાં આવેલ શશિ એજ પ્રમાણે રહે છે. એ નિયમથી ૧૯૩૦=૯શ્રુ ઓગણત્રીસ રાત્રિદિવસ તથા એક રાત્રિદિવસના બાસઠિયા બત્રીસ ભાગ યક્ત મૂળમાં કહ્યા પ્રમાણેનું પરિમાણુ થઈ જાય છે.
હવે મુહર્ત પરિમાણને જાણવા માટે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે- (તા તેનું ગgg મુદ્દત્ત બાહિત્તિ વણઝા) આ પહેલાં કહેવામાં આવેલ ચાંદ્રમાસ કેટલા મુહર્ત પરિ. માણવાળા પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવન આપ કહો ! આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે–(તા પંવારીતે મુદુત્તા તીરંa વાટ્રિમા મુદુત્તરૂ મુદુત્તળું ગાણિતિ ઘTI) એ ચાંદ્ર સંવત્સરમાં આઠ પંચાસી મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રીસ ભાગ થાય છે. આ રીતના પ્રમાણવાળા મુહૂર્ત પરિમાણથી તે એક ચાંદ્રમાસ પરિપૂર્ણ થાય છે. આ પ્રમાણે સ્વ શિષ્યોને ઉપદેશ કરવો. આટલા મુહૂર્તાથી ચાંદ્રમાસ કેવી રીતે પૂર્ણ થાય છે? તે જાણવા માટે આ વિષયમાં ગણિત પ્રક્રિયા બતાવવામાં આવે છે. પહેલા ચાંદ્રમાસનું પરિમાણ ઓગણત્રીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના બાસઠિયા બત્રીસ ભાગ આટલું પ્રતિપાદિત કરેલ છે. ચાંદ્રમાસઃર૯૨૨ અહી ઓગણત્રીસ અહોરાત્રને બાસઠથી ગુણાકાર કરીને ઉપરના બાસયિા બત્રીસ ભાગોને મેળવવા તે બતાવવા માટે અંકન્યાસ આ પ્રમાણે છે. ૨૯ રૂ=૧૭૯૮-૧૦ આ રીતે બાસઠિયા અઢારસેત્રીસ થાય છે. આના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરવો. ૧૬+૩૦૩૫° આ રીતે બાસડિયા ચોપનહજારને નવસો થાય છે. આ સંખ્યાને બાસઠથી ભાગ કરે તે પ૧ = પણ આ રીતે આઠ પંચાસી મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રીસ ભાગ આ રીતે મૂલમાં કહ્યા પ્રમાણે યથાક્ત પ્રમાણ મળી જાય છે.
હવે ચાંદ્ર સંવત્સરના પરિમાણનું કથન કહે છે. (ત vણ મઢા સુવાઢઘુત્તer વરે સંવછેરે) આ મુહૂર્ત રૂપ અને અહોરાત્રરૂપ અદ્ધા અર્થાત્ પરિણિત પરિમાણને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૫૦
Go To INDEX