________________
અતિમ સમય હોય છે, કારણકે યુગના સમાપ્તિકાળમાં ચંદ્રયુક્ત નક્ષત્રનું વિશેષ હોવું અસંભવિત હોય છે.
હવે અહીં સૂર્ય નક્ષત્રના વેગ સંબંધમાં પ્રશ્ન કરવામાં આવે છે.-(ત સમચં of gi aૉાં ) પાંચમાં અભિવધિત સંવત્સરના સમાપ્તિ સમયમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે રહીને યોગ પ્રાપ્ત કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે (ar gi) પાંચમા અભિવર્ધિતસંવત્સરના સમાપ્તિ કાળમાં સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે વેગ યુક્ત હોય છે.
હવે આનો મુહૂર્ત વિભાગ બતાવવામાં આવે છે.-(પુરતe of uી મુદ્દત્તા तेतालीसं च बावद्विभागा मुहुत्तस्स बावद्विभागं च सत्तट्टिहा छेत्ता तेत्तीसं चुण्णियाभागा सेसा) યુગાન્તપૂરક પાંચમા અભિવર્ધિત સંવત્સરના અંતિમ સમયમાં સૂર્ય યુક્ત પુષ્ય નક્ષત્રના એકવીસ ૨૧ મુહર્ત તથા એક મુહૂર્તન બાસડિયા તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા તેત્રીસ ભાગ ૩ અર્થાત્ ૨૧૩ દરેક આટલા ભાગ વીત્યા પછી ચૂર્ણિકા ભાગ શેષ રહે ત્યારે પાંચમા અભિવર્ધિત સંવત્સરને સમાપ્ત કરે છે. અહીં સૂર્ય નક્ષત્ર સાવયવ કેવી રીતે થાય છે? તે બતાવે છે. યુગને અંત ચાંદ્રસંવત્સરમાં પૂર્ણ થાય છે. તેથી ચંદ્રયુક્ત નક્ષત્ર યુગના અંતમાં સમાપ્ત થાય છે. સૂર્યયુક્ત નક્ષત્રને સાવ થઈ જ રહે છે. કારણ કે સૌરવર્ષના અંત થતો નથી. આ રીતે આ એકોતેરમા સૂત્રની વ્યાખ્યા પરિપૂર્ણ થાય છે.
હવે ગણિતકમનું દિPદર્શન પ્રારંભ કરવામાં આવે છે. બીજા ચાંદ્રસંવત્સરના સમાપ્તિકાળની ગણિત પ્રક્રિયા બતાવવામાં આવે છે.-બીજા ચાંદ્ર સંવત્સરની સમાપ્તિ
વીસમી પૂર્ણિમા સમાપ્ત થાય ત્યારે થાય છે. તેથી અહીં ચોવીસ ગુણક હોય છે. બધે નક્ષત્રની ધ્રુવરાશિ તે ૬ દારા છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંચ ભાગ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૩૭
Go To INDEX