________________
૨૭૫*૧=૩૨૪૮૨૫૪=૩૨૭+ આ રીતે ત્રણસે સત્યાવીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના સડસઠિયા એકાવન ભાગ આટલા પ્રમાણવાળું નક્ષત્ર સંવત્સર થાય છે, અને ક્રમથી ન્યાસ આ રીતે છે-નક્ષત્રમાસમાં અહોરાત્રીનું પ્રમાણ ૨૭૪૪ તથા નક્ષત્ર સંવત્સરમાં અહેરાત્રનું પ્રમાણ ૩૨૭૪૨ ત્રણ સત્યાવીસ તથા એક અહેરાત્રના સડસઠિયા એકાવન ભાગ થાય છે. આ રીતે નક્ષત્રસંવત્સરને વિચાર પ્રતિપાદિત કરેલ છે. ૧૫
પાંચ સંવત્સર યુક્તકાળ વિશેષ યુગ કહેવાય છે, તેને પૂરક સંવત્સર યુગ સંવત્સર કહેવાય છે. રા યુગના પ્રમાણ હેતુરૂપ સંવત્સર પ્રમાણુ સંવત્સર કહેવાય છે, 13 યથાવસ્થિત લક્ષણથી યુક્ત સંવત્સર લક્ષણ નામનું સંવત્સર કહેવાય છે. કા તથા શનૈશ્ચરથી કરેલ સંવત્સર શનૈશ્ચર સંવત્સર કહેવાય છે, અર્થાત્ શનૈશ્ચર સંભવ સંવત્સર પણ લેકમાં કહેવાય છે. પા ક્રમ પ્રમાણે આના નામ આ પ્રમાણે છે–૧ પહેલું નક્ષત્ર સંવત્સર ૨ બીજું યુગ સંવત્સર કહેલ છે. ૩ ત્રીજું પ્રમાણ સંવત્સર હોય છે. ૪ ચોથું લક્ષણ સંવત્સર છે, ૫ તથા પાંચમું શનૈશ્ચર સંવત્સર કહેલ છે, કારણ કે આગળના સૂત્રમાં આનાજ ભેદનું પ્રતિપાદન કરવામાં આવશે. જે સૂ૦ ૫૪ છે
ટકાથે–ચેપનમા સૂત્રમાં પ્રતિપાદન કરેલા સંવત્સરેના ક્રમાનુસાર ભેદ જાણવા માટે એ વિષય સંબંધી પ્રશ્નોત્તર સૂત્ર કહે છે–(તા વત્તસંવરજે) ઈત્યાદિ શ્રી ગૌતમ સ્વામી પૂછે છે-(તા જવવત્ત સંવછરે વિદે વાણિતિ વણઝા) પૂર્વોક્ત લક્ષણ યુક્ત નક્ષત્ર સંવત્સર કેટલા પ્રકારના અર્થાત કેટલા ભેદવાળા પ્રતિપાદિત કરેલ છે? તે આપ કહો. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીને પ્રશ્નને સાંભળીને શ્રી ભગવાન કહે છે(ता णक्खत्तसंवच्छरेणं दुवालसविहे पण्णत्ते तं जहा-सावणे भद्दवए, जाव आसाढे) પૂવપ્રતિપાદિત લક્ષણવાળા નક્ષત્ર સંવત્સર બાર પ્રકારના પ્રતિપાદિત કરેલ છે, જે આ પ્રમાણે છે–શ્રાવણ માસ બોધક પ્રથમ ભેદ, ભાદરવા માસ રૂપ બીજો ભેદ, આમાસ રૂપ ત્રીજે ભેદ, કાતિકમાસ રૂપ ચેાથે ભેદ, માગશર માસ રૂપ પાંચમે ભેદ, પિષ માસ રૂપ છો ભેદ, માઘમાસ રૂપ સામે ભેદ, ફાગણ માસ રૂપ આઠમે ભેદ, ચૈત્રમાસ રૂપ નવમભેદ, વૈશાખમાસ રૂપ દસમે ભેદ, જયેષ્ઠમાસ રૂપ અગ્યારમા, અષાઢમાસ રૂપ બારમે ભેદ છે. આમાં સઘળા નક્ષત્ર પર્યાયરૂપ એક એગ વિશેષ બારથી ગણવાથી નક્ષત્ર સંવત્સર થાય છે. આ પ્રમાણે પહેલાં પ્રતિપાદિત કરેલ છે. પરંતુ ગુણાકાર કરવાથી સાવયવ અંક થાય છે. એ સાવયવ અંકજ શ્રાવણ વિગેરેમાં ગ્રાહ્ય છે કે નિરવયવ? આ જીજ્ઞાસાની નિવૃત્તિ માટે કહે છે–જે નક્ષત્ર સંવત્સરના પૂરક બાર ભેદ રૂપ શ્રાવણ ભાદ્રપદ વિગેરે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX