________________
દસ પ્રાકૃત કા વીસવાં પ્રાકૃત પ્રાભૃત
વીસમા પ્રાભૃતપ્રાભૂતને પ્રારંભ ટીકાર્થ-( જિં તે વસ્તુ શાસ્થર) આ વિષયના સંબંધમાં દસમા પ્રાભૃતના ઓગણીસમા પ્રાકૃતપ્રાકૃતમાં બાર મહિનાઓના લૌકિક અને લેકોત્તરીય નામે પ્રદર્શિત કરીને હવે પ્રવર્તમાન આ વીસમા પ્રાભૃતપ્રાભૃતના અર્વાધિકાર સૂત્રમાં પાંચ સંવત્સરેના નામો જાણવાની ઈચ્છાથી (Rા ર ળ મંતે સંવરે) ઈત્યાદિ પ્રશ્ન સૂત્ર કહે છે. શ્રી ગૌત મસ્વામી પૂછે છે કે-(fમંત ! સંગરે ગાણિત્તિ ઘવજ્ઞા) બન્ને પ્રકારના મહી નાઓના નામ જાણીને હવે ગૌતમસ્વામી સંવત્સરેના નામના સંબંધમાં પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન કેવા પ્રમાણુવાળા અને કયા નામવાળા સંવત્સર પ્રતિપાદિત કરેલ છે? તે આપ મને કહો આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીની જીજ્ઞાસા જાણીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે–ત્તા સંવના શાહિતિ વણઝા) હે ગૌતમ ! સંવત્સરે પાંચ પ્રતિપાદિત કરેલા છે, જેથી તમે પણ પિતાને શિષ્યને આ રીતે ઉપદેશ કરો. આ પ્રમાણે કહીને તે સંવત્સરોના નામ બતાવે છે. સં સદા જFaciaછેરે, તુજસંવરે, પાળસંવરે, ક્રવણમંત્રાઝ, સચ્છિા સંવરજી) પાંચે સંવત્સરના ક્રમાનુસાર નામ આ પ્રમાણે છે. નક્ષત્ર સંવત્સર એટલેકે નક્ષત્રથી સંબદ્ધ સંવત્સર અઠયાવીસ નક્ષત્રોથી બાર રાશિ થાય છે, બાર રાશિથી એક ભગ થાય છે. ચંદ્રને એક ભગણના ભંગ કાળથી એક ચંદ્રમાસ અર્થાત્ નક્ષત્ર માસ કહેવાય છે. કારણકે નક્ષત્ર મંડળની સમાપ્તિ પર્યન્તના ભેગકાળનું નામ નક્ષત્રમાસ કહેવાય છે. કહ્યું પણ છે-(રવીન્દ્રોને શાંતિવન્ય જીવો મતઃ) નક્ષત્ર અને ચંદ્રમાસની પરિભાષા અલગ અલગ છે, તેથી જેટલા કાળમાં અઠ્યાવીસ નક્ષત્રેની સાથે યથાક્રમ ગની સમાપ્તિ થાય એટલા કાળ વિશેષ નાક્ષત્રમાસ અગર નક્ષત્ર માસ કહેવામાં આવે છે. તેને બારથી ગુણવાથી નક્ષત્ર સંવત્સર થાય છે. કહ્યું પણ છે-(ક્ષત્ત
કોનો વારસTળથે જ શત્રવત્ત) અહીયાં નક્ષત્ર કહેવાથી નક્ષત્ર સંવત્સર સમજવું જોઈએ. નક્ષત્ર અને ચંદ્રગને બારથી ગુણવાથી નક્ષત્ર સંવત્સર થાય છે. આથી એ સિદ્ધ થાય છે કે–એક નક્ષત્ર પર્યાયના યેગથી એક નક્ષત્ર માસ થાય છે. એ નક્ષત્ર માસમાં સત્યાવીસ અહોરાત્ર તથા એક અહેરાત્રીના સડસઠિયા એકવીસ ભાગ થાય છે, ૨૭૪ આટલા પ્રમાણુવાળ નક્ષત્રમાસ હોય છે, આ સંખ્યાને જે બારથી ગણવામાં આવે તે ગણિત પ્રક્રિયાથી અત્પત્તિ આ રીતે થાય છે, જેમ કે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX