________________
માસો છે, એ સધળું નક્ષત્રમંડળ ગ પર્યાયરૂપ શ્રાવણ ભાદ્રપદ વિગેરે નામવાળા હોય છે, તે પણ અવયવમાં સમુદાયના ઉપચારથી નક્ષત્ર સંવત્સરમાં પ્રયુજ્યમાન થાય છે. તેથી જ સાવયવ શ્રાવણ ભાદરવા વિગેરે ભેજવાળા બાર પ્રકારના નક્ષત્ર સંવત્સર થાય છે.
અથવા નક્ષત્ર સંવત્સર સંબધી લક્ષણે પક્ષાન્તરથી કહે છે. ( વ વત્તો માટે pવાઇaહું સંવરહિં ભવવત્તમંદરું નમાળ) અથવા આકાશ સષ્ટિમાં ભ્રમણ કરતા અનેક ગ્રહ નક્ષત્ર તારા વિગેરેમાં મહાન પ્રતાપી તેજસ્વી વિદ્વાન સર્વ નક્ષત્ર મંડળના ગુરૂસ્થાનને શોભાવનાર તેજના પંજરૂપ નવગ્રહોમાં બૃહસ્પતિ નામને મહાનગૃહ પ્રવર્તમાન હોય છે. એ બૃહસ્પતિ નામને મહાગ્રહ જ્યારે પોતાની કક્ષામાં ભ્રમણ કરીને બધા નક્ષત્રમંડળના ભગણને પૂર્ણ કરે છે, ત્યારે એ ભગણપૂર્તિ કાળ વિશેષ સમયનું નામ બાર્હસ્પત્ય સંવત્સર બાર વર્ષનું પ્રતિપાદિત કરેલ છે, પરંતુ અહીંયાં નક્ષત્રના સંબંધી ગથી એ સંવત્સર પણ નક્ષત્ર સંવત્સરજ કહેવાય છે. તેનું પ્રતિપાદન કરવામાં આવે છે. સઘળા નક્ષત્ર મંડળને બુહસ્પતિ મહાગ્રહના ગને અધિકૃત કરીને બાર સંવત્સરમાં પિતાની કક્ષામાં ભ્રમણ કરીને સમાપ્ત કરે છે. નક્ષત્રગરૂપ જે કારણ છે, એજ કારણથી બાર વર્ષવાળે એ કાળ વિશેષ પણ નક્ષત્ર સંવત્સર કહેવાય છે. અહીંયાં આ રીતે કહેવામાં આવે છે. જેટલા કાળથી બૃહસ્પતિ નામને મહાગૃહ ચેગને અધિકૃત કરીને અભિજીત વિગેરે અઠયાવીસ નક્ષત્રે સમાપ્ત થાય છે, એટલે કાળ વિશેષ બાર વર્ષ પ્રમાણથી નક્ષત્ર સંવત્સર થાય છે. એ જ કારણથી પાંચ વર્ષવાળા યુગને બાર વર્ષાત્મક પગુથી પણ પ્રતિપાદિત કરેલ છે. જે સૂર પપ ||
ટકાર્થ–સુતા સુતારંવછરે īવિ ઉછળ તં ના- ચંદે આમિરઢિણ રે અમિાિ જેવ) શ્રીભગવાન ફરીથી કહે છે. કે હે ગૌતમ! હવે યુગ સંવત્સરોના અંતભેદ કહું છું તે આ પ્રમાણે છે. યુગસંવત્સર પાંચ પ્રકારથી પ્રતિપાદિત કરેલ છે. તેના નામે આ પ્રમાણે છે. ચઢિ નામને પહેલે ભેદ છે. બીજા ભેદનું નામ પણ ચાંદ્ર છે. ત્રીજા ભેદનું નામ અભિવતિ છે. ચોથા ભેદનું નામ ચાંદ્ર સંવત્સર છે અને પાંચમું સંવત્સર અભિવર્ધિત નામનું કહ્યું છે. વાસ્તવિક રીતે તે ચાંદ્ર અને અભિવતિ એબેજ નામ પાંચે સંવત્સરોના પ્રતિપાદિત કરેલ છે. એને જ ફરીથી કહેવાથી ત્રણવાર ચાંદ્ર નામ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX